________________
===
બિહારમાંથી મળેલા ૬ ફૂટ ૧૦ ઇંચ ઊંચાઈ ને આ ભવ્ય વૃષભ અશોકસ્તંભને એક એક ભગ્ન અવશેષ છે. ત્રીજી સદીના મર્યકાલીન શિલ્પને એ એક ઉત્તમ નમૂન ગણાય છે. (વચ્ચે)ગુજરાતમાં દાહોદ પાસેથી મળેલી ઈ. સ.ની ૧૩મી સદીની કાળા પથ્થરમાં કોતરેલી ગડની પરુષવંતી મૂર્તિ. (જમણી બાજુ છેડે) ઈ. સ. ૧૦૦૦ની તાંજોરની પાર્વતીની એક લલિત સુંદર કાંસ્ય મૂર્તિ.
અભય મુદ્રાવાળી બાધિસર્વ પદ્મપાણિની ઉત્તર મધ્ય
કાળની નાલંદાની એક સુંદર ધાતુમૂર્તિ.
સાંચીના શિ૫ખચિત (પૂર્વ દિશાના) તરણના થાંભલા પરનું બુદ્ધ કથાનકનું
ભરચક અને જોરદાર શિલ્પ.
4 એહળે (દ. ભારત)માં ભારતીય શિ૯૫સ્થાપત્યના વિવિધ કાળનાં ઉત્તમ ઉદાહરણ જોવા મળે છે. તેમાંથી ૮મી સદીની એક શિવ-પ્રતિમા,
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org