SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ પાલીતાણુ નગરપાલિકા પાલીતાણા (જિ. ભાવનગર) ૧, નગરપાલિકા જનતાની છે અને નગરપાલિકાની મિલકત જનતાની મીત છે. એ ભિકતને કોઈ પ્રકારે નુકશાન ન થાય તે જોવા વિનંતી છે. ૨, સ્વાસ્થની રક્ષા માટે જોર રાજ માર્ગે રવછ અને સુઘડ રાખો. ૩, ધરને કચરા-પૂજે વગેરે નગરપાલિકાએ નકી કરેલી જગ્યાએજ રાખે. Y, નગરપાલિકાના કરવેરા નિયમીત ભરવા અને વહીવટમાં સહકાર આપવા વિનંતી. ૫, જન્મમરણની નોંધ સાત દિવસમાં નગરપાલિકાની કચેરીમાં નોંધાવવી આવશ્યક અને ફરજિયાત છે. ૬, બાળકેના સ્વાસ્થ માટે શિતળા ટુંકાવવા, ત્રિગુણી રસી તથા બાળલકવાને રોકવા પિલીયાવકસીન નગરપાલિકા દ્વારા અપાય છે તેને લાભ લે. ૭, સુખી અને સમૃદ્ધ જીવન માટે કટુંબ નિયોજનની યોજનાનો લાભ . દારૂના દૈત્યને નાશ કરવા સહકાર આપે. ૮, પાણીના સદઉપયોગ માટે તથા અન્ય સવલતો માટે કાળજી રાખે. ૯, નગરપાલિકાના કાન–પેટા કાયદા કાનુને મુજબની કાર્યવાહીમાં નગરપાલિકાને સહકાર આપવા વિનંતી એચ. યુ. દવે કે છે. પુરૂવાણી ચીફ કાફિરાર પ્રમુખ નગરપાલિકા પાલીતાણા નગરપાલિકા પાલીતાણા - મહેસાણા જીલ્લા સહકારી ખરીદ-વેચાણ સંઘ લિ. - રાજમહેલ રોડ-મહેસાણા તારઃ- “ સહકાય ? ૧૩ શેરભંડળ :૨,૮૧,૫૧૮-૦૦ કુલ ઉપલે ૨,૨૦,૦૦૦૦૦-૦૦ રીઝર્વ તથા અન્ય કંડ ૭,૬૨,૭૧૩-૦૦ સંધ એ નફે 138,૦૦૦કામકાજનું ભંડોળ ૩૬,૭૭,૪ ૨-૦૦ ઓડીટ વર્ગ અ, ૧. ખેત ઉત્પાદન વધારવા છલાભરમાં ખેડૂતોને ઉચ્ચતમ કક્ષાના એઈલ એજીને જેવા કે કપર, રસ્ટન અછત, વિજય, રણજીત, શિવાજી અને કોમ્પટન અને તિ, બાટલી બેય મેટસ તથા સબમસબલ પં૫ કિફાયત ભાવે પુરા પાડે છે. ૨. વર્ષ દહાડે એક કરોડ રૂપિયા ઉપરાંતનું ખાતર ખેડૂતોને સમયસર પુરતા પ્રમાણમાં પુરા પાડવામાં આવે છે. ખેત વિષયાંક જંતુનાશક દવાઓ તથા શુદ્ધ બિયાર કિફાયત ભાવે પુરા પાડે છે. ' ૩. ખેત ઉત્પાદનના વ્યાજબી ભાવ મળી રહે માટે સંઘ માર્કેટયાર્ડમાં ખરીદી અને સંગ્રહની વ્યવસ્થા કરે છે, ૪. ખેડૂતોને ખાત્રી દાયક એજીન અને સ્પેરપારસ તથા પાઈપ ફીટીંગ્સ કિફાયત ભાવેથી મળી રહે તે | માટે ખેડૂતહટ ચલાવે છે. ૫. “ અપનાહાટ” તેમજ અનાજ વેચાણહાટ ચલાવી કિફાયત ભાવે ગ્રાહકને દરક પ્રકારનું કાપડ વી. ઝન્સ માલ અને અનાજ પુરા પાડી ગ્રાહકોનું રક્ષણ કરે છે. ૬. નામદાર સરકાર તરફથી સોપવામાં આવેલી લેવી અંગેની કામગીરી તથા નિયંત્રિત ચીજવસ્તુઓની વહે ચણીની વ્યવસ્થા કરે છે. ૭ પાક સંરક્ષણ દવાઓ અને સુધારેલી જાતના બિયારણનું વેચાણ કરે છે. કાન્તીલાલ ડી. વળ. બાબુભાઈ હ. પટેલ. કલયાણભાઈ રાયકા, મેનેજર માનદમંત્રી પ્રમુખ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy