SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૨ ભારતીય અસ્મિતા Phone : 341134 - 341665 Standard Trading Co. (Govt. Rly. Contractors) ધર્મારણ્ય ગુજરાતમાં મોઢેરા ગામની આજુબાજુમાં આવેલ છે. તદઉપરાંત મેઘદૂતમાં વર્ણવાયેલ અમરકંટક પહાડનાં અરણ્ય હિમાલયનું “કદળીવન' આસામનું કામવન વિગેરે વને જાણીતા વનો ગણાય. હિંદુધમે વર્ણવેલ ધાર્મિક સ્થળમાં પાંચકાશી હિમાલયનાં પાંચ કેદાર, સાત બદરીધામ ચૌદ પ્રયાગ, ભગવાન વિષષ્ણુનાં સરાર તીર્થો, આચાર્યશ્રીની ચેરાસી બેઠકે, એકાવન સાક્તપીઠ, વિગેરે જાણીતા ધામિક સૌંદર્ય ધામ ગણાય. ભારતવર્ષના ગુફામંદિરે પણ સૌદર્ય ધામ ગણાય. આવી ગુફાઓમાં ગુજરાતની તળાજાની ગુફાઓ, ગિરનારની અશેક ગુફા, સાણા ડુંગરની પાંડવ ગુફાઓ, મહારા'ટ્રના નાસિક, ઇલોરા, બદામી, અજંતા, ઔરંગાબાદ, એલિફન્ટા, કાલ, કેનેરી, વિગેરે ગુફાઓ આસામની દાછલીંગની ગુફા. બિહારની સુદામા તથા સીતા ગુફા, એરિસ્સાની અરલની ગુફાઓ વિગેરે જાણીતી છે. ગુફા મંદિરો નોંધવા લાયક મનુષ્યકૃત સૌંદર્ય ઘામ ગણાય. ભારતવર્ષની ગિરિ કંદરાએ નદી કિનારાઓ, સમુદ્રતટ, પહાડી ખી રેતીના રણ, સરવરે, બેટ, જંગલો વિગેરે પણ સૌંદર્ય ધામમાં જ ગણાય. ભારત વર્ષની જનતાને મોટે ભાગે સૃષ્ટિ સૌદયવાળા સ્થળેને કુદરતની માયા સમજી ધાર્મિક તેમજ હિક સુખ માટે વિકાસ કરતી, ઉપભોગ કરતી આવી છે, કરે છે અને કરશે. OFFICE STATIONERY, DRAWING AND SURVEY INSTRUMENTS. H. 0. 43, Ezra Street, Calcutta-1 Regional office : 223, Himalaya House. 79, Paltan Road, BOMBAY - 1. Phone : 267850 આભગ્રહ વિશાલાપુરી નગરી. ચંદ્રાવતંસ રંજા ગજા ધર્મપરાયણ. એક દહાડે રાત્રિએ રાજા કાયોત્સર્ગ કરીને ઊભો રહ્યો. મનમાં એ પ્રકારને અભિપ્રાય કર્યો કે જ્યાં સુધી દીવો બળે ત્યાં સુધી કાર્યોત્સર્ગ (કાઉસગ) પાર નહિ-પુરા કરવો નહિ, એક પ્રહર પૂરો થયે દીવાનું તેલ ખૂટ્યું. દીવો બુઝાવાની અણી પર આવ્યો. રાજાએ કાઉસગ્ગ પારવાની તૈયારી કરી એ વેળા દાસી ત્યાં આવી. દીવાને બુઝાતે જે. દેડીને તેલ લઈ આવી. દીવામાં તેલ પૂરી વાટ સરખી કરી. બીજે પહોર પૂરો થવા આવ્યો. ફરી દીવો બુઝાવા લાગે. દાસી ત્યાં જ ફરજ પર હતી. રાંજાજી કાયોત્સર્ગમાં હોય ને દીવો બુઝાઈ જાય એ ઉચિત નહિ. દાસી પિતાની ફરજ યાદ કરી રહી. ફરી તેલ પૂ. દીવો ઝબકવા લાગે. એમ ત્રીજા પ્રહરે કરી તેલ પુરાયું. ને રાજાજીની વૃદ્ધ કાયા થાકથી થરથર ધ્રુજવા લાગી. પણ રાજાએ વિચાર કર્યો; રણમાં પીઠ ફેરવે એ વીર નહિ, લીધી પ્રતિજ્ઞા તોડે તે શૂર નહિ. અભિગ્રહ નહિ તોડું.' દાસી પણ ખબરદાર હતી. એથે પહેરે નિર્દોષ ભાવે તેલ પૂછ્યું. સવાર થઈ દીપ બુઝાય. રાજાએ કાઉસગ્સ પૂરો કર્યો. એ નીચે બેસવા ગયા, પણું અતિ શ્રમથી થાકી ગયેલા, નીચે પડ્યા ને પ્રાણપંખી ઊડી ગયું. જીવન પણ ધન્ય, મૃત્યુ પણ ધન્ય ? મ મ મ મ મ મ મ મ મ મ ચત્રભૂજ અમીચંદ દોશી-મુંબઈના સૌજન્યથી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy