________________
ભારતીય અરિતા
ભાવનગરના અભ્યાસી વિદ્વાનોની પરંપરામાં તેમનું સ્થાન આશાસ્પદ છે ને ઉજળું છે. એ મને તેમના નિકટના પરિચયથી વિશ્વાસ છે.
જા, ખ. દ્વારા આ ગ્રંથપ્રકાશનના આર્થિક સવાલને હળવો બનાવવામાં મહુવાયુવકસમાજના મુંબઈના સેકટરીશ્રી લતભાઈ પારેખ. ભાવનગરના ઉદ્યોગપતિશ્રી મનસુખલાલ કે પારેખ, અને સલાહકા૨ મુરબ્બીઓએ પિતાના સમયશકિતના ભેગે ઘણીજ મદદ કરી છે એ સૌને ત્રણ છું ગ્રંથના છાપકામને ઝડપથી સમયસર પૂરૂ કરી આપવામાં જાણીતા પ્રકાશક અને બુકસેલર મે. પુરૂષોતમદાસ ગીગાભાઈ શાહના વિધાવિજય પ્રેસના સંચાલકોની સૌજન્યતા અને સહાનુભૂતિ ન મળ્યા હોત કયારે આ ગ્રંથ પ્રસિધ્ધ થાત તે કહેવું મુશ્કેલ હતું. છાપખાનાના કાર્યકર અને કારીગર સ્ટાફના દરેક ભાઈઓએ સંતોષ અને ધગશ સાથે કામ પૂરૂ કરાવવામાં પૂરી મદદી બતાવી છે. અન્ય કેટલીક વ્યવસ્થામાં શ્રી ધીરજલાલ દેવલુક અને શ્રી રમણીકલાલ કે શાહની સેવાઓ નેધપાત્ર છે. આટસ્ટ શ્રી શિવકુમાર પરમારને પણ યાદ કરવા જ રહ્યાં.
આ બધા ઉમાભર્યો પ્રોત્સાહનોએ તથા મરીઓ મિત્રો અને આપ્તજનેએ જે સાથ સહકાર આપે છે તેણે જ આ પ્રકાશનને સરળ બનાવ્યું છે.
આ પ્રયાસમાં જે કાંઈ ત્રુટીઓ ખામીઓ જણાય તે સંબંધમાં વાંચકે અમારૂ ધ્યાન દેશે તે ભારતીય અસ્મિતાના બીજા ભાગના વિશાળ પ્રયાસ વખતે એવી ભૂલ ફરી વખત ન થવા પામે તેની કાળજી લઈશું. ફરીને સોને ખૂબ ખૂબ આભાર.
પ્રેરણા પુષ્પો ભારતીય-અસ્મિતા-રમૃતિ સંદર્ભગ્રંથની શુભયોજનાને આવકાર અને પ્રેરણા આપતા દેશભરમાંથી જૂદા જૂદા લગભગ પોણાબસે જેટલા સંદેશાઓ ( આશિર્વાદ પત્રો) અમને મળ્યા છે જેમાં વિદાને, સારસ્વતો, રાજકીય આગેવાને, સામાજિક સંસ્થાઓના પ્રણેતાઓ, રોટરી અને લાયન્સ પ્રવૃત્તિના અગ્રેસર અને સેવાભાવી સદમૃહસ્થનો સમાવેશ થાય છે
આ બધા સંદેશાઓ માટેજ એક જુદુ પુસ્તક તૈયાર કરવું પડે. આવેલા સંદેશામાંથી કયા મૂકવા કયા ન મૂકવા એ આમારા માટે મુંઝવણને વિષય હતે-એટલે તેવા કોઈપત્રો અત્રે પ્રગટ નથી કરતાં આ પ્રયાસને પ્રોત્સાહન આપનારા એ સૌના અમે ઋણી છીએ.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org