SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શમવસરણ મહામંદિરની અન્ય વિશિષ્ટતા B શાળTTTTTTTTTE uTuu rish I HTTU L She પૂજન તીર્થ દર્શનભવન, s s ગાકIIIIIIIIIIIIMA મes પાલિતા ગ્રીસમવસ્થા ( I/IIIIIIIIIIIII Input પmmit THw જ ૧૦૮ ફૂટ ઉંચાઈ, ૨૫૦ x ૨00 સમચોરસ ફૂટ ૨૦ હજાર વાર જમીન ઉપર શ્રી સમવસરણ મહામંદિર નિર્માણ થયેલ છે. ઉદ અશોકવૃક્ષ-ચૈત્યવૃક્ષ ઉંચાઈ ૨૭ ફૂટ અને ૩૭ ફૂટ ઘેરવામાં એકલા પત્થરથી જ નિર્માણ થયેલ છે. ચૈત્યવૃક્ષ અંદાજે ૫૦૦ ટન વજન છે. શિ પ્રભુ શ્રી મહાવીર સ્વામીજી ભગવંત સાત હાથના શરીરવાળા હતા, જે પદ્માસને બેઠેલ ૬ ૧ ઈચના બીરાજમાન છે અને અષ્ટ પ્રાતિહાર્ય સહિત છે. જે ૩ ગઢ, ૧૨ દરવાજા, ૧૦૮ પગથિયાં, બાર પાર્ષદ, તિર્યંચો, વાહનો, દ્વારપાલો, કાંગરા વગેરે શાસ્ત્રીય રીતે થઈ રહેલ છે. જે દર્શનીય વિભાગ : ભારતભરના ૧0૮ તીર્થોના મૂળનાયક, ભગવાન, તેમજ દેરાસર તથા તેનો ઇતિહાસ-પરિચય સહિત આધુનિક લેમીનેશન પદ્ધતિએ પધરાવેલ છે. તેમજ ૧૦૮ ચતુર્વિધ સંઘના ૨૭ સાધુ, ૨૭ સાધ્વીજી, ૨૭ શ્રાવક, ૨૭ શ્રાવિકાના માર્બલ ઉપર લેમીનેશનથી ફોટોગ્રાફ છે. # ૧૨૭” ઈચના પંચધાતુના કાઉસગ્ન પ્રતિમા શ્રી આદિશ્વર ભગવાન બીરાજમાન છે. Jain Education Intemational ational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy