________________
૩ શ્રી વીતરાગાય નમઃ સુવિશાલ ગચ્છાધિપતિ પ.પૂ. જયઘોષસૂરીશ્વરજી મ.સા.ની વિશિષ્ટ કૃપાથી સ્વાધ્યાયપ્રેમી પ.પૂ. જયદર્શન વિ.મ.સા. દ્વારા થયેલા સંસ્કૃત-પ્રાકૃત-ન્યાય-કર્મસાહિત્ય-આગમ-વ્યાકરણ કાવ્ય-પ્રકીર્ણક શાસ્ત્રાભ્યાસ ઉપરાંત જૈન-જૈનેત્તર દર્શનના તલસ્પર્શી અધ્યયન સાથે મહામંત્ર નવકાર વિષયક DIPLOMA જેવી ગહન અનુપ્રેક્ષાત્મક સ્પર્શના તત્પશ્ચાત, ૨૫૦થી વધુ શ્રીસંઘોમાં થયેલ ૨૭૦થી વધુ નવલખા નવકાર જાપના બાર વર્ષીય અનુષ્ઠાનો તથા ૧૦૮થી વધુ સંઘોમાં નવલખા નવકાર આરાધક મંડળની સ્થાપના, સાહિત્ય સર્જન અને સંશોધન કાર્ય સાથે ૨૦૦થી વધુ સ્તવન-સ્તુતિઓની રચનાઓ સિદ્ધાચલજીની ૯૯ યાત્રાઓ. વિવિધ શ્રીસંઘોમાં આરાધનાઓભર્યા ચાતુર્માસ, પઠન-પાઠન તથા શાસનપ્રભાવક કાર્યક્રમો.
૩૭ અ નમઃ | તપસ્વીરત્ન ગુરુદેવ પં.પૂ. જયસોમ વિ.મ.સા.ની પાવનકારી કૃપાથી થયેલ બે અઠ્ઠાઈ, નમસ્કાર મહામંત્ર તપ, નવપદજીની ૪૦થી વધુ આયંબિલની ઓળીઓ, વર્ધમાન આયંબિલ તપની ૪૭ ઓળીઓ, ૧૦૦૮ એકાંતર આયંબિલ, અનેક અઠ્ઠમ-છઠ્ઠ અને ઉપવાસ સાથે વીસ વરસથી સાતત્ય સાથેના એકાસણા-બીયાસણાના તપ અને વ્રત સાથે ૧૮૦૦૦થી વધુ કિ.મી.નો વિહાર અને અનેક સંઘોમાં આરાધકભાવ માટેની જવલંત જાગૃતિ અભિયાન. જીવનમાં બીજી વાર પૂર્ણતાના આરેવારે આવેલ વિ ક નવલખા તવકાર જાપતી સ્વયંની સચોટ આરાધતા.
૩ હીં અરિહંત-ઉવાચ શ્રી ગૌતમ સ્વામિને નમઃ
દેવ-ગુરુ અનુગ્રહથી વિવિધ શ્રીસંઘોમાં થયેલ ૧૦૮થી વધુ વિષયો ઉપરની જ્ઞાન શિબિરો, પ૧થી વધુ પ્રકારી જ્ઞાનવર્ધક સ્પર્ધાઓ, પરમાત્માભક્તિ મહોત્સવો, અનુકંપા અને જીવદયા સાથેની ભવ્યાતિભવ્ય ચૈત્ય પરિપાટીઓ, જ્ઞાનશાળા પ્રોત્સાહન પ્રવૃત્તિઓ, પરીક્ષાઓ, ચારેય અનુયોગ ઉપર લાક્ષણિક પ્રવચનો અને મિથ્યા આડંબરો વિના સ્થાનકવાસી શ્રીસંઘોમાં અપાયેલ નવલખા નવકાર જાપની સામહિક પ્રતિજ્ઞાઓ, જિનાલયો અને ઉપાશ્રય સંબંધી ગતિવિધિઓ અને કાર્યક્રમો સાથે અભિનવ જ્ઞાનપદની આરાધનાઓ
જે જે
અનમોડ શ્રીસંઘો
કપડવંજ (હોળી ચકલા), નવસારી (મહાવીરનગર સોસાયટી), સુરત (પાલનપુર પાટીયા) મીરા રોડ (શાંતિનગર), તાલાસોપારા (આત્મવલ્લભ સોસાયટી), પનવેલ (જે. મૂ.પૂ. સંઘ), કલ્યાણ (રાજસ્થાન જૈન સંઘ), મુલુંડ (ઝવેર રોડ), નાલાસોપારા (શુભ-મંગલ સંઘ), ચિંચવડગામ (પૂના) તિગડી (પૂના)
તથા તલગામ ઢમઢેરે તીર્થ બૃહદ્ મુંબઈના ૫૦થી વધુ સંઘો, પૂના જિલ્લાના ૪૫થી વધુ સંઘો, ભીંવડી તથા ડોંબીવલીના
૨૦થી વધુ સંઘો ઉપરાંત લોનાવાલા વગેરે ૧૦૦થી વધુ ભારતવર્ષીય શ્રીસંઘો.
છે : સૌજન્ય :. - સૌ. જયલક્ષમીબેન કીર્તિભાઈ દોશી-પરિવાર (મદ્રાસ તથા બેંગલોર)
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org