SearchBrowseAboutContactDonate
Page Preview
Page 771
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 755 * પ્રાકૃત વ્યાકરણમ્ કર્તા : શ્રી કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા. પ્રાકૃતના અભ્યાસીઓ માટે અષ્ટમ અધ્યાય, પહેલી આવૃત્તિ પૂર્ણ થતાં ટૂંક સમયમાં જ આ બીજી આવૃત્તિ પ્રકાશિત થઈ છે. * લોકપ્રકાશ :- પરમ ઉપકારી ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજાએ આગમોમાંથી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ રૂપે ચાર વિભાગમાં ૨૧૦૦ શ્લોક પ્રમાણ ગ્રંથરચના કરી, તેનું ભાષાંતર આ ચાર ગ્રંથોમાં વિવિધ સંઘોના સહકારથી પ્રકાશિત થયેલ છે. ટૂંક સમયમાં બીજી આવૃત્તિ છપાઈ છે. * શ્રી સિદ્ધહેમ બ્રહવૃત્તિ – લઘુન્યાસસહિત. અઢાર હજાર શ્લોક પ્રમાણ - ટીકા સહિત ત્રણ ભાગમાં આ વ્યાકરણનો ગ્રંથ પ્રકાશિત થયેલ છે. * વિશેષાવશ્યક ભાગ – ૧-૨. આ ગ્રંથ મલ્લાધારી શ્રી હેમચંદ્રાચાર્ય ભગવંતે વૃત્તિ સહિત કરેલ છે..... પાંચજ્ઞાન–સામાયિક-ઉપશમશ્રેણી, ક્ષપકશ્રેણી– દ્રવ્યાનુયોગ- સુશિષ્ય-શિષ્ય જેવા વિવિધ વિષયો ઉપરાંત પરમાત્મા આદિનાથ ભગવાન- મહાવીરસ્વામી ભગવાન- ઉપસર્ગો, સમવસરણમાં પર્ષદાને બેસવાની રીતિ વગેરેનું વર્ણન છે. બીજા ભાગમાં ગણધરવાદ-નમસ્કાર નિયુક્તિ એટલે નમસ્કારમંત્ર કરેમિ ભંતે સુત્રનું સવિસ્તર વર્ણન છે. આ ગ્રંથ આગમગ્રંથ પછીનો ન્યાયથી પરિપૂર્ણ વિશિષ્ટ ગ્રંથ છે. તેનો અનુવાદ સ્વ. ચુનીલાલ હકમચંદે કરેલ છે. * સુલભ કાવ્ય પ્રવેશિકા : સંસ્કૃતની બે-ત્રણ બુકો કે વ્યાકરણનો અભ્યાસ થયા પછી કાવ્ય-વાંચન આદિમાં પ્રવેશ કરવા માટે પ્રારંભિક ખંડાન્વય-દંડાન્વય, સમાસ, પદચ્છેદ-વિગ્રહ આદિ કેવી રીતે કરવા તે માટે સકલાઈ, તથા શ્રી ભક્તામર સ્તોત્રનું સંકલન પ્રેક્ટિકલ રૂપે કરેલ છે. આ પાઠ્યપુસ્તક રૂપે મહાત્માઓને ઉપયોગી ગ્રંથ છે. * પાર્શ્વનાથ ચરિત્ર–મૂળ : પરમ પૂજ્ય ભાવદેવસૂરિ કૃત શ્રી પાર્શ્વનાથ ભગવાનના ૧૦ ભવ. તેમાં દેશનામાં ધનાદિ ધર્મો બાર વ્રતો, તેનો ઉપદેશ તથા કથાનકો ખૂબ જ રોચક છે. * આત્મા-ઉત્થાનનો પાયો : પૂજ્ય પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યશ્રીના આત્મા–મૈત્યાદિ ભાવો– સમ્યગુદર્શન–ભક્તિ આદિ વિષયો ઉપર લખેલા સેંકડો ચિંતાનોનાં પુસ્તકોનું સંકલન કરીને આ બીજા વૉલ્યુમ તરીકે પ્રગટ કરવામાં આવેલ છે. પરમ પૂજ્ય, અધ્યાત્મયોગી, પંન્યાસપ્રવર શ્રી.. ભદ્રંકરવિજયજી ગણિવર્યશ્રીનાં.. નમસ્કારમંત્ર મૌલિક-શાસ્ત્રસાપેક્ષ-ચિંતન-મનન-અનુપ્રેક્ષાથી ભરપૂર ખજાના રૂપ * શ્રી કૈલોક્યદીપક મહામંત્રાધિરાજ પૂજ્ય પંન્યાસશ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યશ્રીનાં નવકારનાં બધાં જ પુસ્તકોનું એક સંકલન રૂપ, ભવ્ય-વિરાટ વૉલ્યુમ. * આરાધના-સાધના માટે પ્રેરક હિતશિક્ષા, હિતચિંતા, પ્રેરણાઓથી ભરપૂર... વિવિધ મહાત્માઓ તથા શ્રાવકો ઉપરના પૂજ્યશ્રીના ૧૦૦૦ જેટલા પત્રોથી સંકલન રૂપ દશ પુસ્તકો... ! ૧. આશીર્વાદની અમીવૃષ્ટિ પ્રેરણાપત્રનો સોનેરી પ્રકાશ ૪. ગુરુદેવનો પત્રપ્રકાશ. તાત્ત્વિક પત્રવેલી. ૨. અમીદ્રષ્ટિથી સંયમસૃષ્ટિ કલ્યાણકારી પત્રમાળા. ૫. આધ્યાત્મિક પત્રમાળા. શાંતિ-સમાધાનકારી પત્રો. ૩. પ્રેરણાનું અમૃતપાન. પ્રેરક પત્ર-પરિમલ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy