________________
યક્ષરાજશ્રી માણિભદ્રદેવ
595
દીપક પ્રગટાવવાનો મંત્ર: આડી વાટનો નાનો દીવો કરી તે જ્યોતથી અખંડ દીપકની દિવેટ પાસે ધરી પ્રગટાવવી.
મંત્રઃ ॐ ह्रीं श्रीं क्लौं अहं श्री पार्श्वनाथाय णमो अरिहंताणं ।
ॐ ह्रीं श्रीं क्लौं अहं श्री पार्श्वनाथाय णमो सिद्धाणं । ॐ ह्रीं श्रीं क्लौं अहं श्री पार्श्वनाथाय णमो आयरियाणं । ॐ ह्रीं श्रीं क्लौं अहं श्री पार्श्वनाथाय णमो उवज्झायाणं । ॐ ह्रीं श्रीं क्लौं अहं श्री पार्श्वनाथाय णमो लोएसव्वसाहूणं ।
___ अणिहए सव्वट्ठसिद्धे ॐ ह्रीं ठः ठः ठः स्वाहा ॥ દેવમૂર્તિની તથા કુંભસ્થાપનની સન્મુખ જ્યોત રહે તે રીતે અગાઉથી તૈયાર કરેલ સ્થાને દેવની જમણી બાજુ સ્થિર સ્વાસે દીપક સ્થાપન કરાવવો. કોડિયા પર ફાનસ ઢાંકવું અથવા સરપોસ ગોઠવવું. આ મંત્ર બોલી ગુરુભગવંત પાસે વાસક્ષેપ કરાવવો.
ॐ ह्रीं क्लौं ब्लूँ ऐं श्रौं माणिभद्राय चतुर्भुजाय हस्तिवाहनाय ।
૩% ડ્રીં શ્રીં મણિભદ્રાય નમોસ્તુતે ઢ: 4: 8: સ્વાદ | દીપક સન્મુખ અ.સૌ. બહેન પાસે કંકુના પાંચ સાથિયા, તે ઉપર ચોખાની ઢગલી કરી એક એક એમ કુલ પાંચ શ્રીફળ મુકાવી દરેક શ્રીફળ પર ગુલાબનું એક એક પુષ્પ મુકાવવું.
શ્રીફળસ્થાપનઃ દેવમૂર્તિની જમણી બાજુ ખૂણામાં પવાસન પર (જો સ્થાપિત મૂર્તિ હોય તો). પરનાળિયા બાજોઠ નીચે આલેખેલ કાર પર (જો નૂતન મૂર્તિ બાજોઠમાં પધરાવી વિધિ કરવાની હોય તો). કુંવારી કન્યા પાસે સાત નવકાર ગણાવવા તથા નીચેનો મંત્ર સ્થિર શ્વાસે બોલી અગાઉથી તૈયાર કરેલ શ્રીફળ વાટકા સહિત સ્થાપન કરાવવું. ॐ हाँ श्री माणिभद्राय पूजन निमित्यार्थे श्रीफलं स्थापयामि नमः ॥
(થાળી ડંકો વગાડવો)
(૪) પ્રાણપ્રતિષ્ઠા મંત્ર (અવતરણમંત્ર) :નૂતન મૂર્તિ પર વિધાન કરવાનું હોય તો પૂજ્ય આચાર્ય ભગવંત આ મંત્રનું મનમાં ત્રણ વાર સૂરિમંત્રવિદ્યા ગણવાપૂર્વક લેલિહામુદ્રાથી વાસક્ષેપ પ્રકોપે. ॐ ह्रीं श्रीं क्लौं माणिभद्राय पूर्णभद्र उत्तुंगभद्र सहिताय ।
ofમતાર્થ પ્રીતિવાહિને : : : રત્ન સસઃ સ: સ્વાહા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org