________________
594
તપાગચ્છાધિષ્ઠાયક
सव्व पावप्पणासणो, वप्रो वज्रमयो बहिः, मंगलाणं य सव्वेसिं, खादिरांगारखातिका ॥५॥ स्वा हान्तं च पदं ज्ञेयं, पढम हवइ मंगलं, वप्रोपरि वूमय, पिधानं देह-रक्षणे ॥६॥ महाप्रभावा रक्षेयं, क्षुद्रोपद्रवनाशिनी, परमेष्ठि पदोद्भूता, कथिता पूर्वसूरिभिः ॥७॥ यश्चैवं कुरुते रक्षा, परमेष्ठीपदै सदा, तस्य न स्याद् भयं व्याधि-आधिश्चापि कदाचन ॥८॥
(૩) કુંભસ્થાપનઃ અખંડ દીપક સ્થાપન – શ્રીફળ સ્થાપન:
કુંભસ્થાપનની સર્વ સામગ્રી એકઠી કરી શાંતિસ્નાત્રમાં કરાવવામાં આવતી વિધિ અનુસાર કુંભસ્થાપન કરાવવું.
અખંડદીપક સ્થાપન:
અખંડદીપક સ્થાપનની જગ્યાએ કંકુનો સાથિયો, તેના ઉપર અક્ષતનો સાથિયો કરી, સોપારી અને ૧ રૂપિયો મૂકી તે ઉપર ભીની માટીની
લૂગદી બનાવી ખામણા જેવું બનાવી રાખવું. જીભવાળું ત્રાંબાનું મોટું કોડિયું લઈ કોડિયા મધ્યે કેસરથી ૐ આલેખવું. ૨૭ તારની લાલ સૂતરની દિવેટ ઘીવાળી કરી મૂકવી. અખંડ દીપકના ત્રાંબાના કોડિયામાં આલેખેલર બીજાક્ષર પર પૂજન મંત્રોચ્ચારપૂર્વક–
ॐ ह्रां ह्रौं हूँ ह्रौं हू: णमो अरिहंताणं अर्हद्भ्यः । ॐ हाँ हाँ हूँ ह्रौं हु: णमो सिद्धाणं सिद्धेभ्यः । ॐ ह्रां ह्रौं हूँ हौं हु: णमो आयरियाणं आचार्येभ्यः । । ॐ ह्रां ह्रौं हूँ ह्रौं हुणमो उवज्झायाणं उपाध्यायेभ्यः ।
ॐ ह्रां ह्रौं हूँ ह्रौं हु: णमो लोएसव्वसाहूणं सर्वसाधुभ्यः। सर्वतत्त्व सहिताय त्रिकाल ज्ञानोदयाय ज्योतिर्मयाय पंचमहाज्ञान प्राप्त्यर्थे सर्वकार्याणि सिद्धयर्थे.. વં સમર્પયામિ પૂનમ નમ: - કોડિયામાં કેસર-કંકુનાં છાંટણાં કરાવવાં. પુખ્ત સમર્પયામિ પૂનમ નમ: - પુષ્પ ઉતારી થાળીમાં મૂકવું. નક્ષત સમર્પયામિ પૂનયામિ નમ: - અક્ષતના દાણા પધરાવવા.
ક્ષનાં સમર્પયામિ પૂનમ નમ: - પંચરત્નની પોટલી, સોપારી તથા રૂપાનાણું પધરાવવું. ત્યારબાદ મીંઢળ બાંધેલી બે વાઢીમાં (અથવા કળશમાં) ગરમ ઘી ભરી યજમાને ઘીની ધાર કોડિયામાં કરવી. મંત્રઃ ઉપરોક્ત મંત્ર...... સર્વાળિ સિદ્ધયર્થ સુધી બોલી પૃતિમ્ પૂમિ સ્વદા | બોલી ઘી પુરાવવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org