________________
યક્ષરાજશ્રી માણિભદ્રદેવ
593
भंत्र :-ॐ ह्रीं अमले विमले विमलोद्भवे सर्वतीर्थजलोद्भवे
पा पा वा वा अशुचिः शुचिर्भवामि ला वा स्वाहा ।
હૃદયશુદ્ધિ : ડાબો હાથ હૃદય પર મૂકવાપૂર્વક નીચેના મંત્રથી હૃદયશુદ્ધિ કરવી.
ॐ ॐ विमलाय विमलचित्ताय ज्वी क्ष्वौँ स्वाहा । કલ્મષદહન : મંત્ર બોલવાપૂર્વક બંને ભુજાઓનો સ્પર્શ કરી પાપોનું દહન થઈ રહ્યું છે એમ
ચિંતવવું.
ॐ विद्युत् स्फुलिंगे महाविधे मम सर्वकल्मषं दह दह स्वाहा । સકલીકરણ: પંચમહાભૂતરૂપ મંત્રબીજો ત્રણ વખત આરોહ અવરોહ ક્રમથી સ્થાપી અનુક્રમે ढीय - नामि- हृय- भुज- मस्त ५२ न्यास. ४२वो.
(आरोह) क्षि - प - ॐ- स्वा- हा (अवरोह) हा- स्वा- ॐ- प- क्षि
કરન્યાસ : બંનેય હાથની આંગળીઓને શુદ્ધ, પવિત્ર, ચેતનામય બનાવવા મંત્રોચ્ચારપૂર્વક આંગળીના મૂળમાંથી સ્પર્શ કરી ટોચ સુધી લઈ જવી.
ॐ हीं नमो अरिहंताणं - अगुष्ठाभ्यां नमः ।
ॐ ह्रीं नमो सिद्धाणं - तर्जनीभ्यां नमः । ॐ हूँ नमो आयरियाणं - मध्यमाभ्यां नमः। '
उवज्झायाणं - अनामिकाभ्यां नमः । ॐ हूँ: नमो लोएसव्वसाहूणं - कनिष्ठिकाभ्यां नमः । ॐ ह्रीं ह्रीं हूँ ह्रौं हुः सम्यग्ज्ञान - दर्शन-चारित्र तपोभ्यः करतल करपृष्ठाभ्यां नमः । બંને હથેળી એકબીજા પર ફેરવવી.
વજપંજર સ્તોત્ર દ્વારા આત્મરક્ષા : આત્મરક્ષા સ્તોત્રથી શરીરને ફરતું કવચ–બખતર ધારણ
કરવાનું, જેથી ક્ષુદ્ર–અનિષ્ટ શક્તિઓ અંદર પ્રવેશી ન શકે. વજપંજર સ્તોત્ર બોલતાં બોલતાં જે જે કલ્પનાપૂર્વક મુદ્રાઓ કરવાની છે તે કરવી-કરાવવી અને નિર્ભય બન્યા
તેમ ધારવું અને સુરક્ષિત થયા તેમ અનુભવવું. ॐ परमेष्ठि नमस्कार, सारं नवपदात्मकम् । आत्मरक्षा करं वज्र, पंजराभं स्मराम्यहम् ॥१॥ ॐ नमो अरिहंताणं, शिरस्कं शिरसि स्थितम्, ॐ नमो सव्वसिद्धाणं, मुखे मुखपटं वरं ॥२॥ ॐ नमो आयरियाणं, अंगरक्षातिशायिनी, ॐ नमो उवझायाणं, आयुधं हस्तयोदृढं ॥३॥ ॐ नमो लोओ सव्व साहूणं, मोचके पादयो शुभे, असो पंच नमुक्कारो, शिलावजूमयी तले ॥४॥
७५..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org