SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ અંબર – અડધો વાલ નૅપકીન –પ નંગ કંકુ –ર તોલા નાડાછડી –૧ દડો ગંગાજળ – પ્રાપ્ત હોય તેટલું ગુલાબજળ – ૧ શીશો સૂકો નાળિયેર ગોળો – ૧ નાનો ચોખા–ર કિલો ૦૧. પાણી ગાળવાનું ગરણું – ૨ નંગ પંચરત્ન પોટલી –૩ નંગ લવિંગ -૧ તોલો એલચી – ૧ તોલો શેલડી રસ – ૧ કિલો ચમેલીનું તેલ – ૧ શીશી (નાની) અત્તર (જુઈ અથવા મોગરા) –ર શીશી પીળા સરસવ – ૧૦૦ ગ્રામ Jain Education International રૂ ની પૂણી —પ નંગ દશાંગ ધૂપ —૧૦૦ ગ્રામ મીંઢળ, મરડાસીંગ અત્તર (ગુલાબ) – ૨ શીશી ફૂલહાર – ૧ ડઝન સુખડી – ૨૫૦ ગ્રામ શ્રીફળ – પ નંગ નોંધ : પેંડા, ફળ, દીવાનાં કોડિયાં, ગુલાબનાં ફૂલ આદિની સંખ્યા ૯, ૨૭, કે ૧૦૮ જે પ્રમાણે પૂજા કરવાની હોય તે મુજબ રાખીને મંગાવવાં. (૨) શ્રીમાણિભદ્રવીર વિશિષ્ટ - મહાપૂનનમ્ ॥ ( આહુતિવિધાનમ્ ) For Private & Personal Use Only 561 પૂર્વતૈયારી અને અગત્યની સૂચનાઓ (૧) વેદિકાકુંડનિર્માણવિધિ ૧. જે દિવસે આ આહુતિવિધાન કરવાનું હોય તેના એક દિવસ પહેલાં, આગળના દિવસે, યથાસમયસંજોગ અનુસાર, આહુતિ આપવા માટેની વેદિકા (આહુતિકુંડ) વિધિ મુજબ તૈયાર કરાવવો. ૨. ઇષ્ટદેવ કે દેવીની મૂર્તિ (અથવા યંત્ર કે સ્થાપના) સન્મુખ બરાબર સામે જ વેદિકા માટેની યોગ્ય જગ્યા પસંદ કરવી. તે જગ્યાની ભૂમિને વાળીચોળીને સાફ કરાવવી અને તેના પર દૂધ –પાણી – અત્તર ગુલાબજળનું મિશ્રણ ત્રણવાર " ૐ ભૂર્ભુવ: સ્વ: મૂરતિ ભૂતધાત્રી સર્વભૂતહિતે ભૂમિશુદ્ધિ બુરુ દ્ગુરુ સ્વાહા !' મંત્ર વડે મંત્રિત કરીને છાંટવું. પછી તે ભૂમિને ધૂપ દઈને શુદ્ધ કરવી. ૩. કાટી ઈંટો અને માટીનો ઉપયોગ કરીને વેદિકા બનાવવી. આ સાથે આપેલ આકૃતિ નં(૧) અને માપ મુજબ વેદિકા બનાવવી. ૪. કડિયા વેદિકા બનાવવાનું શરૂ કરે તે પહેલાં, સર્વપ્રથમ એક ઈંટ સૌભાગ્યવતી સ્ત્રી પાસે મુકાવવી. ૫. વેદિકા તૈયાર થતાં, તેને સફેદ કળી ચૂના વડે અંદરબહાર બધે જ ધોળાવવી (રંગાવવી). www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy