________________
યક્ષરાજશ્રી માણિભદ્રદેવ
495
ચાલો; ત્યારે ક્યારેક
તપાગચ્છ સંરક્ષક યક્ષરાજ તથા તેમના ઉપાસક શાસનસેવક યતિરાજના સાધનાસ્થળોને નિહાળી અતીતના ઊંડાણમાં દબાયેલા શાસનરક્ષા તથા સેવાનાં કાર્યોની અનુમોદના દ્વારા ઉપબૃહણાના કર્તવ્યને અદા કરીએ.
•••••• સાહિત્યસેવાની અનુમોદના •
ધર્મપ્રેમી નંદલાલભાઈ દેવલુક જોગ ધર્મલાભ. માણિભદ્રવીર ઉપર ગ્રંથના કાર્યની વિગત જાણી ખૂબ જ આનંદ થયો.
શ્રમણભગવંતો, શ્રમણીભગવતો, પદ્માવતી માતાજી, ગુરુ ગૌતમસ્વામી વિ. ઉપર તમે જે સંકલન કર્યું છે, જે માહિતીઓ, ઇતિહાસી–ફોટાઓનો સંગ્રહ કર્યો છે તે જિનશાસનનું ન ભૂલી શકાય એવું અદ્ભુત સેવાકાર્ય છે.
આવિષયવાર સાહિત્યના સર્જન માટે તમે જે કમર કસી છે, તેની પાછળ જે મહેનત-ભોગ આપી રહ્યા છો. અને આવી પડતી ઘણી બધી પ્રતિકુળતાઓ વચ્ચે પણ ખંત અને ઉત્સાહને ટકાવી રાખી આગળ ને આગળ પ્રગતિ સાધતા રહો છો તેની અનુમોદના કરીએ એટલી ઓછી છે.
ગૃહસ્થ જીવનની જવાબદારીઓ સાથે જિનશાસનની આવી સાહિત્યસેવા વર્ષો સુધી અમર રહેશે,
શાસનદેવને પ્રાર્થના કરું કે તમને દીર્ધાયુ અર્પે અને હજી પણ તમે તમારી તમામ શક્તિનો ઉપયોગ કરી એકથી એક ચઢિયાતાં ગ્રંથરત્નો પ્રકાશિત કરી શાસનના ચરણે ધરો એ જ અભ્યર્થના.
લિ. કલ્યાણબોધિ
on
છે.
अनमो शिक्षण
તન
તો
दंसस्स ૐ નમો ,
હતો.
છે2િ,
यारितस्सा
વિત
* દ)
he
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org