________________
યક્ષરાજશ્રી માણિભદ્રદેવ
461
તપગચ્છના મુનિવર તણી
રક્ષા કરે નિત જાગતા તપ તેજ દિવ્ય પ્રભાવથી
મિથ્યા અસુરો ભાગતા એકાગ્રચિત્તે ધ્યાવતા
સૂરિવર પ્રભાવક ધર્મના માણિભદ્ર ! તુજ સાંનિધ્યથી
હો સફળ મુજ મન કામના
()
"ૐ" કાર ને " અસિયાઉસા"યુત
" નમઃ શ્રી માણિભદ્ર " ને, તે " દિશતુ મમ સદા સર્વ કાર્યેષ"
સુ"સિદ્ધિ " ભક્તને જે જાપ જપે તુજ નામનો
આ મંત્રથી ફળે વિંછના માણિભદ્ર ! તુજ સાંનિધ્યથી
હો સફળ મુજ મન કામના
(૭)
ઉજ્જયની મસ્તક, આગલોડે.
ધડ, મગરવાડા મહી પિંડી, પૂજાતી ભક્તગણના
વૃંદથી સાચી સહી રક્ષા કરો વિશ્નો હરો
ઈચ્છિત પૂરો જિન સંઘના (૮)
માણિભદ્ર ! તુજ સાંનિધ્યથી
હો સફળ મુજ મન કામના....
કળશ એમ સરળ હૃદયે ભક્તિ ભાવે સિદ્ધગિરિએ વિરચિયું માણિભદ્ર યક્ષેáર–તણ અષ્ટક પુનિત મન ભાવિયુ ગુરૂ ભુવનભાનુ પદ હેમ સુરિશ દિવ્ય કૃપા પીને ગાતા સુર્ણતા પામશે કલ્યાણકારી બોધિને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org