________________
460
તપાગચ્છાધિષ્ઠાયક
માણિભદ્ર ! તુજ સાંનિધ્યથી
હો સફળ મુજ મન કામના (૨)
છઠ્ઠા સુરેન્દ્ર પદે જે વ્યંતર
કાયમાં લહે સ્થાનને માનવ બની સંયમ ગ્રહી
જે પામશે વર જ્ઞાનને. ભક્તો તણી ભીડ ભાંગતા
વિનો ચૂરે બહુ કાળના માણિભદ્ર ! તુજ સાંનિધ્યથી
હો સફળ મુજ મન કામના (૩)
મણીમય ચમકતા મુગટો
કંકણ કડા કુંડલ દિપે ત્રિશૂળ મુદ્ગર ડમરૂ અંકુશ
પાશ માળાથી જિપે દાઢા ઉપર રાયણ તરૂ
શાખા પ્રતિક ગિરિરાજના માણિભદ્ર ! તુજ સાંનિધ્યથી
હો સફળ મુજ મન કામના
(૪)
સેવા કરે બાવન વીરો
જોગિણી ચોસઠ ભાવથી પૂજીત સામાજિક સુરેઃ
વળી બટુક ભૈરવ દેવથી દૂર કરે ઉપસર્ગ રાક્ષસ
દુષ્ટ ભૂત પિશાચના માણિભદ્ર ! તુજ સાંનિધ્યથી
હો સફળ મુજ મન કામના
(૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org