________________
યક્ષરાજશ્રી માણિભદ્રદેવ
459
अहँ नमः
'શ્રી માણિભદ્ર યક્ષાષ્ટક
[રાગ – એવા પ્રભુ અરિહંતને, પંચાગભાવે હુ નમુ] રચના – પ.પૂ.વૈરાગ્ય દેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદવિજય ( હેમચંદ્રસુરીશ્વરજી શિષ્ય મુનિ કલ્યાણબોધિવિજય
| પ્રાર્થના+સંકલ્પ
" હે માણિભદ્ર યક્ષરાજ ! આપ સંઘ અને શાસનની રક્ષા કરી, શાસનમાં આવતા વિદનોને દૂર કરો. અમારુ યોગ-ક્ષમ કરો. અમારા ધર્મમાર્ગમાં આવતી આફતોને દૂર કરો. અમને સદા આપનુ સાંનિધ્ય મળો. સદા આપની સહાય મળો"
આ પ્રાર્થના + સંકલ્પ કરી અષ્ટક દ્વારા યક્ષરાજની ગુહાવના કરીએ.
જિન સંઘના ભક્તો જપે
તુજ નામ મંત્ર જે ક્ષણે, દૂર થાય સવી આધિ ઉપાધિ
વ્યાધિઓ તે તે ક્ષણે, રક્ષક / જિનશાસન તણો
સેવે સુરો પદ આપના, માણિભદ્ર ! તુજ સાંનિધ્યથી
હો સફળ મુજ મન કામના
(૧)
એકાવતારી દેવ સમકિત
દ્રષ્ટિ સુરપતિ જે થયા. છે શ્યામવર્ણ શરીર સુંદર
બાહુ ષડૂ વર ઉપન્યા ધારે મનો મુખ્ય વરાહ
તણ કરે જિન સેવના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org