________________
458
તપાગચ્છાધિષ્ઠાયક
ભક્તોની ભીડને ભાંગો રે (રાગ– બાર બાર વરસે) મગરવાડાના વાસી મારા વીરજી મનમંદિરમાં આવો રે
સુણો વિનંતી માણિભદ્રવીરજી એકવાર દર્શન આપો રે. તારી કૃપાનો હું છું ભિખારી તારી કૃપાનો હું છું ભિખારી
દર્શનની પ્યાસા બુઝાવો રે.. મગરવાડાના.... આશા લઈને આવ્યો તારે દ્વારે. આશા લઈને આવ્યો તારે દ્વારે
ભવની ભાવઠ માંગો રે......મગરવાડાના........ મહિમા તમારો જગમાં ગાજે મહિમા તમારો જગમાં ગાજે
દુઃખિયાની વહારે આવો રે. જીવન નૈયા કરું તમારે હવાલે જીવન નૈયા કરું તમારે હવાલે
ડુબાડો કે પાર ઉતારો રે....... મગરવાડાના.... તારી શક્તિ નથી કોઈથી અજાણી તારી શક્તિ નથી કોઈથી અજાણી *
ભક્તોની ભીડને ભાંગો રે.......... મગરવાડાના.... સમકિતધારી મારી વિનંતી સુણીને સમકિતધારી મારી વિનંતી સુણીને
કનુનાં દુઃખડાં ટાળો રે..... મગરવાડાના
મંગરવાડાના......
તારા નામે દુઃખડાં ભાગે છે (રાગ- ઓ શંખેશ્વરના પાર્શ્વપ્રભુજી) ઓ મારા મગરવાડાના વીરજી તારું નામ જગતમાં ગાજે છે તારું નામ જગતમાં ગાજે છે, તારું દર્શન દુઃખને લાગે છે.... ઓ મગરવાડાના.. તારી મુખમુદ્રા બહુ ન્યારી છે તારી ઐરાવત પર સવારી છે
તારો મહિમા જગમાં ભારે છે.... ઓ મગરવાડાના... તું ભક્તોને ભીડમાં ઉગારે છે, હાથ ઝાલીને પાર ઉતારે છે
તું ભૂલ્યાંને માર્ગ બતાવે છે.............ઓ મગરવાડાના તું દુઃખિયાની વારે આવે છે, જિનશાસનની શોભા વધારે છે
મારું મન તુમ ચરણે લાગે છે ......... ઓ મગરવાડાના નવખંડમાં પરચા તારા ગવાયે છે નરનારી ગુણલાં તારાં ગાયે છે
આગલોડ ઉર્જન બિરાજે છે .............. ઓ મગરવાડાના........... રિદ્ધિ સિદ્ધિ ભંડાર ભરાવે છે આધિ વ્યાધિ ઉપાધિને ટાળે છે
કનુની નાવ તારા હાથે છે.........ઓ મગરવાડાના
Sex Sજાર DAI III HISAE 1 છે, જે બા
S
' IME
D IIIIIIIIIIIIII 376 HTC MOMOWOWOWONOMOWOMEMO
OVOMOWOMOMOWOMOMOVE
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org