SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ 462 અન્ન જળ વિના શત્રુંજયની આ તીર્થયાત્રાનો ભીષ્મ પ્રસંગ દુનિયામાં કયાંય જોવા મળે તેમ નથી. ગુજરાતમાં પ્રવેશ કરીને પાલનપુર પાસે મગરવાડાના જંગલમાંથી માણેકશાહ ઝડપથી પસાર થઈ રહ્યા છે. શત્રુંજયના ધ્યાનમાં એકલીન બનેલા માણેશાહ ચોરલોકોના હાથે મરણ-શરણ પામે છે. ધરતીનું આ સુવાસિત ગુલાબ વ્યંતરનિકાયના ક્ષ જાતિના ઈન્દ્ર બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. Jain Education International તપાગચ્છાધિષ્ઠાયક ઉજ્જૈનમાં માણેકચંદ શેઠના ઘર દેરાસરનું વર્તમાન સ્વરૂપ [ફોટો પ્રાપ્તઃ શ્રી માણિભદ્ર ભક્તમંડળ–ઉજ્જૈન] For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy