________________
452
તમને રિઝાવું (રાગઃ પ્રભુ તારી ભક્તિ)
મણિભદ્રવીર હું તારા ગુણ ગાઉં, તારા ચરણોમાં હું શિર ઝુકાવું... મણિભદ્રવીર. ભીડભંજન તું પાલનહારો, સર્વ જગતનો છે રખવાળો,
ભક્તિના રસની છોળ ઉડાવું..... મણિભદ્રવીર સંભાળી લેજે બાળને ઉગારી, આશરો મેં તારો લીધો છે જાણી
તારી ભક્તિમાં ભાન ભૂલી જાઉ... મણિભદ્રવીર. સંકટ પૂરજે આશા પૂરી કરજે, આધિ—વ્યાધિ-ઉપાધિ તું હરજે,
અવિચલ શ્રદ્ધાનો દીવડો પ્રગટાવું... મણિભદ્રવીર.
'કનું' કહે તમને વીર રિઝાવું... મણિભદ્રવીર. મહાચમત્કારી
સ્મરણ તારું દુ:ખ હરનારું, દર્શન તારું મંગલ કરનારું,
તપાગચ્છાધિષ્ઠાયક
(રાગઃ પૂજન કરાવું હો યા મહાવીરના નામની) માણિભદ્રવીરની હો માળા સૌ ગણજો, દયાળુ દેવની હો માળા સૌ ગણજો, મહાપ્રતાપી એ તો મહા ચમત્કારી, શ્રદ્ધા ધરનારને લેતો ઉગારી,
હૈયામાં સમરી હો... માળા સૌ ગણજો. સવા લાખ જાપ જપે એક જ ધ્યાનથી, ૐ અસિઆ ઉસાયના પદ સાથથી, ભક્તિના ભાવ ધરી હો.... માળા સૌ ગણજો. સ્મરણ કરતાં દુઃખ દારિદ્ર જાએ, પગલે પગલે નવનિધાન આવે
આઠમ ચૌદસ દિવાળી જાપ ધ્યાને, રવિ
શંકાને દૂર કરી હો...માળા સૌ ગણજો. ગુરુવારનાં પૂજન કરાવે, સુખડીના થાળ ભરી હો... માળા સૌ ગણજો. જાગતો દેવ સાચો છે આ કલિયુગમાં, ભક્તોની ભીડ ભાંગે એ તો પલભરમાં,
શ્રદ્ધાનો દીપ ધરી હો.... માળા સૌ ગણજો.
રોગ શોક ભયને દૂર નિવારે, મનની આશા સૌ પૂરી કરાવે,
Jain Education International
'કનુ' કહે વાત ફરી હો......માળા સૌ ગણજો.
For Private & Personal Use Only
www.jainelibrary.org