________________
યક્ષરાજશ્રી માણિભદ્રદેવ
443
- દોહા – આઠ જાતિના વ્યંતરમાં, બીજા ઘણા પ્રકાર; કિન્નર, કિંપુરુષ મહોરગના, દશ દશ કહ્યા
પ્રકાર. ગંધર્વના બાર કહ્યા, યક્ષના તેર પ્રકારસાત કહ્યા એ રાક્ષસના, ભૂતના નવ પ્રકાર. પંદર આઠ પિશાચના, ભિન્ન ભિન્ન હોય સ્વભાવ; રૂપચિહ્ન જુદાં કહ્યાં, જેનો આગમમાં
વિસ્તાર.
(રાગ... મન મંદિર આવો રે .........) જુઓ કેવાં છે અનુક્રમે નામ, શાસ્ત્રોમાં કહ્યાં છે બધાં, નવિ આણો શંકા જરાય, શાસ્ત્રોમાં
કહ્યાં છે બધાં. કિનર, કિપુરુષ, ક્રિપુરુષોત્તમ, કિન્નરોગમ હૃદયંગમરૂપશાળી, અગ્નિત ને મનોરમ,
રતિપ્રિય રતિ શ્રેષ્ઠ વળી .... જુઓ... પુરુષ,સત્પુરુષ ને મહાપુરુષ, પુરુષવૃષભ પુરુષોત્તમ અતિપુરુષ, મરુદેવ, મરુત, મેરુપ્રભ
ને યશસ્વત ..જુઓ... ભુજંગ ભોગશાળી મહાકાય, અગ્નિકાય ને સ્કંધશાળી; મનોરમ ને મહાવેગ મહેશ્વક્ષ,
મેરુકાન્ત ભાસ્વતભારી જુઓ..... હાહા હુંહું તુંબરૂને નારદ, રૂષી ભૂતવાદિક કાદમ્બ, મહાકાદમ્ભ, રેવત વિશ્વાસુ, ગીતરતિ
ગીત પચસી વળી ... જુઓ...... પૂર્ણ મણિભદ્ર સ્વત હરિભદ્ર, સુમન વ્યતિ પાંતિક સુભદ્ર, સર્વતો મનુષ્યક્ષ વનાધિપતિ,
વનહાર રૂપયક્ષ, યક્ષોત્તમ.. જુઓ.... ભીમ, મહાભીમ વિન્ધ વિનાયક, જળરાક્ષસ, બ્રહ્મરાક્ષસ, છઠ્ઠા બ્રહ્મરાક્ષસના કહ્યાં વળી એ
સાત પ્રકાર. જુઓ.... સાતમાં ભૂતના નવ પ્રકાર, સુરૂપ અતિરૂપ; પ્રતિરૂપ, ભૂતોત્તમ, સ્કેન્દિક, મહાઔન્દિક,
મહાવેગ, પ્રતિછન ને આકાશમ્..... જુઓ..... કુસ્નાન્ડ,પરક, જોષ,આનકાળ, મહાકાળ, ઉષા, અચૌક્ષ તાલ; પિશાચ, મુમ્બર પિશાચ
અધતારક દેવું. મહાવિદેહ, તૃષ્ણીક ને વન પિશાચ ... જુઓ...
- દોહા – એ સોળ વ્યંતરમાંહિ માણિભદ્ર ઈન્દ્ર સોહાય; જોઈએ હવે આ બાજુ, કેવાં કેવાં કામ થાય. મુજ ગચ્છને છોડી દીધો, વળી છોડી મારી આણ; જાણી ઢંઢકમતના, આચાર્યો આ વાત, પલટાવ્યો કોણે એને, જોઉં હમણાં વાર; જાણમાં મારી આવ્યા પછી, ઘડું એનો હું ઘાટ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org