________________
યક્ષરાજશ્રી માણિભદ્રદેવ
423
અસત્ નથી હોતું. તેમ જ માણિભદ્રદેવની કૃપા જેમને મળી કે મળે છે તેઓ જ તેમના સ્વરૂપને પિછાણી શકે છે, સૌ નહિ.
પોતપોતાના કર્મ પ્રમાણે કર્મોદયે તે તે પ્રકારનાં ફળ મળે છે. માટે કર્મના નક્કર સિદ્ધાંતો ઉપર નક્કર શ્રદ્ધાવાન માટે મંત્ર-તંત્રની સિદ્ધિ કરતાં પોતાનાં કર્મોની નિર્જરા દ્વારા વિનોપશમ, વાંછિત સિદ્ધિનો માર્ગ શાશ્વતો ને રાજમાર્ગ જેવો છે. છતાં ય બધાય જીવોની સ્થિરતા, ધીરતા, વિરતા, સર્વસમજ સમાન નથી હોતાં તેથી મુગ્ધથી બુધ-સૌને માટે મુગ્ધાવસ્થામાંથી બહાર નીકળવા દેવતાઈ સહાયની જો જરૂરત પડે તો તેવી કટોકટીમાં માણિભદ્રદેવનું સંધાન અન્ય દેવ-દેવીઓ કરતાં ઝડપી અને ઉપયોગી થઈ શકે છે. અસ્તુ...
-
S
'
a
અMછે
-
ચિત્રમાં દેખાય છે જૈનાચાર્યોની ચાતુર્માસ પ્રવેશ પૂજ્યોના નગર પ્રવેશ વખતનો સામૈયાનો વરઘોડો અદભૂત હોય છે. શ્રમણ ભગવંતોની પાવન નિશ્રા અને પ્રેરક ધર્મદેશનાં પામી ધર્મારાધના અને અનુષ્ઠાનોથી નવપલ્લિત બની આપણે પ્રસંગોપાત ધન્યતા અનુભવીએ છીએ.
- મથક છે કારણ કે આવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org