SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 415 • શ્રીમણિભદ્ર ' fપંડી' પ્રભાવ: સુવિ નારાયતીતિ સત્યમ્ | सर्वं ददात्येव सुखानुगं यद् इत्येव सामर्थ्यमयं सदैव ॥ ९ ॥ શ્રી માણિભદ્રની પિંડીનો પ્રભાવ દુઃખ વગેરેનો નાશ કરે છે, એ સત્ય છે. જે કાંઈ સુખપૂર્વકનું છે, તે બધું જ તે આપે છે, એ જ હંમેશાં સામર્થ્યમય છે. (૯) • क्षेत्रं मगरवाडाख्यम् आगलोडं तथा शुभम् । उज्जयिनीति सुख्यातं माणिभद्रेण पावितम् ॥ १० ॥ શુભ એવા મગરવાડા, આગલોડ, અને ઉજ્જયિનીનાં સુવિખ્યાત સ્થાનો, શ્રી મણિભદ્ર પવિત્ર કર્યા છે. (૧૦) • यन्त्रं श्रीमाणिभद्रस्य पूजितं भक्तिभावतः । સંપત્તિ સંતતિ છે; સુરવં સર્વ પ્રથચ્છત || ૨૨ | શ્રી માણિભદ્રના યંત્રને ભક્તિભાવ પૂર્વક પૂજવાથી, સંપત્તિ, સંતતિ, કલ્યાણ અને સર્વ સુખ આપે છે. (૧૧) • होमैश्च हवनैभव्यैर अभिषेकादिभिश्शुभैः । कर्तव्यं भक्तिभावेन माणिभद्रार्चनं वरम् ॥ १२ ॥ ભવ્ય હોમ-હવનથી અને શુભ અભિષેક વગેરે દ્વારા ભક્તિભાવ પૂર્વક, શ્રી માણિભદ્રનું ઉત્તમ અર્ચન કરવું જોઈએ. (૧૩) • शुभैव पञ्चमी शुक्ला अष्टमी च चतुर्दशी । પૂનાથ મણિભદ્રસ્થ ગુરુવીરસ્ત થોત્તમ: | શરૂ II શ્રી માણિભદ્રના પૂજન-અર્ચન માટે શુક્લ પક્ષની પાંચમ, આઠમ અને ચૌદશ તથા ગુરુવાર ઉત્તમ છે. (૧૪) • रोगाच्च बन्धनाच्चैव मुच्यते व्रतवान्नरः । निराशा नश्यति, प्रीत्या सदाशा सफला सदा ॥ १४ ॥ શ્રી માણિભદ્રનું વ્રત કરનાર, રોગ અને બંધનથી મુક્ત થાય છે, તેની નિરાશા નષ્ટ થાય છે અને સેવેલી સારી આશા સદા સફળ બને છે. (૧૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy