SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ 414 તપાગચ્છાધિષ્ઠાયક • विकटे वर्तमानेऽपि विश्वे धन्या धरा वरा । નવુદીપે વરે તત્ર fift: શત્રુનઃ જીમ: II રૂ II વિકટ એવા સામ્પ્રત સમયમાં પણ, સમગ્ર વિશ્વમાં આ પૃથ્વી ધન્ય અને ઉત્તમ છે. તેમાં ય, ઉત્તમ એવા જંબુદ્વીપમાં શત્રુંજય નામનો શુભ (કારક) પર્વત છે. (૩) • રાત સુદ્ધાતઃ કોટિલાળવાર: | बहुभिस्साधकश्रेष्ठैः भक्त्या भक्तैरुपास्यते ॥ ४ ॥ કરોડો કલ્યાણ કરનાર તે, ગિરિરાજ તરીકે સુવિખ્યાત છે. અનેક શ્રેષ્ઠ સાધકો અને ભક્તો વડે તેની ભક્તિભાવ પૂર્વક ઉપાસના થાય છે. (૪) • निर्व्याजेनैव भावेन श्रीशजयभक्तित: । श्री माणिभद्रवर्यैश्च सर्वरक्षा विचारिता ॥ ५ ॥ આ શત્રુંજયની ભક્તિથી, નિર્વાજ (સહજ, સ્વાર્થ વિના)ભાવે, શ્રી માણિભદ્ર સર્વ પ્રકારની (સૌની) રક્ષા કરવા વિચાર્યું. (૫) • પૂર્વન-મનિ ચશ્વાસીન ' માળવેન્દ્ર નામઃ | श्रेष्ठी सद्गुरुभक्तस्स: मातृभक्तिपरायणः ॥६॥ પૂર્વ જન્મમાં જે ' માણેકચન્દ ' એવા નામે થયા, તે સદ્ગુરુભક્ત શ્રેષ્ઠી, માતૃભક્તિમાં * (પણ) પરાયણ હતા. (૬) • તે વાતનાશ્વાત્ પશ્વાત્તાપ: ઋત: પર:I. ततो यक्षेन्द्रवीरेति माणिभद्रेति विश्रुतः ॥ ७ ॥ તેમણે 'આશાતના' પછી પશ્ચાત્તાપ કર્યો (તપથી કર્મ બાળી નાખ્યાં) અને યક્ષેન્દ્રવીર તથા માણિભદ્ર તરીકે ખ્યાતિ પામ્યા. (૭) • મણિભદ્રસ્થ સ્વરૂપૈસુપ્રસન્નતા | चमत्काराश्च जायन्ते बहुधा सुखकारकाः ॥ ८ ॥ શ્રી માણિભદ્રનાં સ્વરૂપોનાં દર્શન–ધ્યાનથી ખૂબ જ પ્રસન્નતા મળે છે. અને અનેક પ્રકારે સુખ આપનારા ચમત્કારો થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy