SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ 416 वाञ्छितं लभ्यते सर्वं नश्यत्येवमनीप्सितम् । नश्यति ग्रहबाधा च मनः शुद्धिर्भवेद्यदि || ↑ || શ્રી માણિભદ્રની પૂજામાં જો મનની શુદ્ધિ હોય તો ઇચ્છેલું બધું જ મળે અને અનિચ્છિત નાશ પામે. ગ્રહની પીડા પણ નષ્ટ થાય. ( ૧૫ ) भैरवोत्पातपीडायां श्रीमाणिभद्रसाधना 1 शीघ्रं फलति भक्तेभ्यः शुभां शान्तिं प्रयच्छति || ૬ | ખાસ કરીને ભૈરવની ઉત્પાત-પીડામાં શ્રી માણિભદ્રની સાધના શીઘ્ર ફળે છે અને ભક્તોને શુભ શાન્તિ આપે છે. ( ૧૬ ) स्तोत्रं श्रीपाठकेनात्र वासुदेवेन सौख्यदम् । कृतं भद्रं प्रियं पुण्यं माणिभद्रप्रसादकम् ॥ १७ ॥ શ્રી વાસુદેવ પાઠક દ્વારા રચાયેલ આ સ્તોત્ર પવિત્ર, પ્રિય, પુણ્યરૂપ, સુખપ્રદ, અને શ્રી માણિભદ્રની કૃપા આપનાર છે. ( ૧૭ ) તપાગચ્છાધિષ્ઠાયક સૌના હિતની કામનાથી, અને આરાધ્ય એવા શ્રી માણિભદ્રની કૃપા માટે, હંમેશાં ચિત્ત, વાણી અને કર્મમાં અહિંસાની ભાવના સેવવી જોઈએ. ( ૧૮ ) • अहिंसाभावना चित्ते वाचि कर्मणि नित्यशः । आराध्यस्य प्रसादार्थं कार्या सर्वहितेच्छया ॥ १८ ॥ सच्चरित्रेण लोकेऽस्मिन् विकासश्शुभकारकः । आराधितप्रसादेन धन्यश्च सुखकारकः || ૧૧ || આરાધ્ય શ્રી માણિભદ્રની કૃપાથી, આ લોકમાં સારા ચારિત્ર્ય દ્વારા, શુભ અને સુખ કરનારો વિકાસ સધાય છે. (૧૯) • श्रीमाणिभद्रस्य महत्त्वपूर्णां यक्षेन्द्रवीरस्य च विंशतिं वै सद्भक्तिभावेन भावं विदित्वा भजन्ति ये धन्यतां ते व्रजन्ति ॥ २० ॥ શ્રી માણિભદ્રની કે શ્રી યક્ષેન્દ્રવીરની આ 'વિંશતિ' (વીસ શ્લોકમાં રચેલી સ્તુતિ) સદ્ભક્તિથી અને તેનો ભાવ સમજીને જે ગાય ( અને અનુસરે) તે ધન્યતા પ્રાપ્ત કરે છે. (૨૦) કૃતિ શ્રી ડૉ. વાસુડેવ વિ. પાઇવ્ઝ 'વાગર્થ' વિરવિત 'શ્રી યક્ષેન્દ્રવીરાર્ધનમ્ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy