________________
390
તપાગચ્છાધિષ્ઠાયક
માણિક મતવાળા છેલ છોગાળા, ભીમ ભૂજાળા ભય હરતા; દાસ હું હતો ભરપૂર કરતે, લીલા લછી ઘર ભરતા. મા. ૯
ધૂપદીપ પુષ્પાદિપ પૂજા, દિન દિન કરતે દોલત રુચિ; ગાદિ મર્દ દિંદા સમે પાઉં, તો મેરા દિલમેં ખુશી ખુશી. મા. ૧૦
(રાગ-ઓ સમતા ધરનારા)
ઓ... માણિભદ્ર મહારાજા! તારે મંદિરે વાગે વાજાં નિત મંદિરે વાગે વાજાં, લોક દરશન આવે ઝાઝાં. ટેક ઘડી ઘડી ઘડીઆળો બાજે, ધણણણ ડંકા બાજે, સાંજ સવારે ચોઘડિયાં વાગે, ધનનન ડંકા બાજે,
ઓ અગલોડમાં વસનારા,
તારે મંદિરે વાંગે વાજાં . ૧ દૂર દૂરથી આવે ભક્તો, ન તારાં કરવા, હર્ષ ધરી લાવે સુખડીઆ, માઈત તુજને ધરવા.
ઓ... પ્રેમ પ્રસાદ લેનારા-તારે .૨ યોગી રે આવે ભોગી રે આવે, આવે રાજા રંક; દુખિયાં આવે, સુખિયારે આવે પાવે સુખ નિઃશંક.
ઓ... કરુણાના કરનાર–તારે ...૩ આગલોડ ઉજ્જૈન મગરવાડમાં, ત્રણ ત્રણ તારાં ધામ, પડછા પૂરિયાં સેવક જનતા, રાખ્યું નવખંડ નામ.
ઓ.. જિનશાસન રખવાળા-તારે.. ૪ ડાકિની શાકિણી સામું ના જોતી, ભૂતડાં દૂર દૂર ભાગે, અહનિશ તારું સમરણ કરતાં, સૂતાં કિસ્મત જાગે, .
ઓ.... આશાના પૂરનારા-તારે . ૫ રિદ્ધિ ના માગું સિદ્ધિ ના માગું, ન માંગુ મીઠાઈ મેવા, અમન ચમનમાં રાખી મુજને, દરશન દેજો દેવા.
ઓ.... જયમંગલ કરનારા – તારે ....૬
F F G F ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org