________________
યક્ષરાજશ્રી માણિભદ્રદેવ
389
અડિયલ છંદ (ત્રીતાલ ચોપાઈ રાહ)
સાહિત તું હિ સદા સુખકાર, મયા કર તુંહિ પિતા પતિ તાર, શિવંકર તુંહિ સદા આધાર, પ્રણમું એમ હું વારંવાર. ૧
છપ્પય છંદ માણિભદ્ર, સુખકરણ, સયલ સંસાર વંદિતો, દોલત દિયે દયાલ દૈત્યપતિ જેણે જીત્યો. જયકારક જયવંત, જગત પતિપાતક નાસે, તનુ તેજે જલકંત; સતત સંતતિ સુવિલ સે. જક્ષરાજ નરરાજ, નનય નિપૂણનિ સુણો સહી, ગુણગણ ગુણતા ગોરિયાં, લાલ કુશલ લક્ષ્મી લહી.
લાવણી
માણિભદ્રજી મગરવાડ મેં સબ મુલકાં ચાવા (૨) વિશ્વ લોકમેં હે ઉપગારી મુનિજન રાજકું મન ભાવા. , મા.
ઉલટ ભાવસે વંદે તુમકુ, વીરા સાહેબ સુખકાશ્રી (૨) ભુવનપતિમાં દીપે કાન્તિ, રવિ કિરણસે મનોહારી. મા. ૨
ઐરાવણપેરે વારી ચઢત હૈ, ચોસઠ યોગિણી નાચ નચે દામની ચક્કત તેજે ઝળહળમાં માંહોમાંહે મચમચે. મા. ૩
પગમેં ઝાંઝર રવ રવ ઠમકે, ઘૂઘર ઘમકે ઘપક ધમે, ભામન લેતી નૃત્ય કરતી, વીરા તુમકે ચરણ નમે. મા. ૪
બાવન વીરા રખી ધીરા, ખ્યાલ ખેલત હૈ સહી આગે, ડમરૂ બાજા ડમકત ડમડમ, દુઃખ દારિદ્ર દૂર ભાગે. મા. ૫
અનેક દેવા કરે તોરી સેવા, તપગચ્છમેં તુમ્હીં બડા, આચારજ આવે શ્રીફળ લાવે, તુમચે ભેટણ હોત ખડા. મા. ૬
વળી તુમકી રંભા બજાવત ખંભા લલક હલક લેરાં ચતી, ઘપપપ માદળ તનનન બોલે, વીણા રણકાવી સુખ દેતી. મા. ૭
સમકિત બેલી મોહનવેલી, અજમુખ દેવકે પાસ ખડી, નાટક કરતી દુશ્મન હરતી, કરમેં ખલકે કંદ્રરડી. મા. ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org