________________
388
Jain Education International
કામિની મોહન છંદ
ભવ્ય દેવાણમધિ મિોહ જોહએ, જેહને નમે ઘર સરગ વિદોહએ
જાસ જસ જગતજન જાતિ બોહએ, માણિભદ્રો ઈસો ઇસમેં સોહએ.
રૂડીલા છંદ
રાજે રાજેરે રસાલ, મુદ મદન વિલાસ, કરો કરુણા રસાલ સતત સહી. દુહ કરો અનિવાર, વર વચન વિચાર, સમય સમય સંભાર, હિયે નિશ્ચય લહી. પુત્ર કલત્ર અપાર, જય સેવક સાધાર, દિયો દોલત દુઆર, હિએ હેજ ધરી. મહિમંડલ મંડન, ખધ ખલક ખંડન, ભૂત ભૈરવ ભંડલ, સહી સુમય વી.
અડિયલ છંદ
વાદવિવાદે જે જન ધ્યાદે, સોં નર બહુ પરે સંપદ પાવે, નિર્મળ નામ તુમારુ જપિયે અશુભ કર્મ મતિ તત્ક્ષણ પિયે. ૧
હાટકી છંદ
( આતમ ભક્તિ મળ્યા કૈઈ દેવા—એ રાહ )
તપાગચ્છાધિષ્ઠાયક
તું રાચે નાચે, બહુપરે માર્ચ, તુજ જાચક, વિવિધા યુદ્ધવંતા, વાસ વસંતા, ઝળકે જિસ પાવક. દરબારે વસિયે, તોરે સિયે, ઘસી ચંદન રંગ, લેઈ ફૂલ અમૂલા, સોળા પીળા ચરચી જે તુજ અંગ.
For Private & Personal Use Only
www.jainelibrary.org