SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ 384 તપાગચ્છાધિષ્ઠાયક T --૩૨ --૩૩ --૩૪ વાઘ સિંઘ આવઈ દઈ ફાલ, તુજ નામે નાસે તતકાલ. ભર દરિયામાં નહિ તોફાન, બેડાં તરે માણિભદ્ર ધ્યાન; પર દલ આવ્યા દૂરે પલાઈ, વૈરી કોઈ ન માંડે પાઈ, મારગ ભૂલ્યાં મેલે સાથે, જલમાં બૂડતાં દે તું હાથં; આગ બસંતી થાઈ નીરે, ધ્યાન કરે માણિભદ્ર વીર. બંદીખાનાંથી તે મુકાયે, રાજા તુઠો સનમુખ થાઈ; ધાડ પારધી ને વાલી ચોર, તુજ નામે ન કરે કાંઈ જો. ઘર ઘરણી સુ નિરમલ ચિત્ત, તુજ નામે ઘર પુત્ર વિનીત; ન લોપે કોઈ આણ અખંડ, માણિભદ્ર નામે નહિ દંડે. હય ગય રથ પાયક સુખપાલ, મોટા મંદિર ભરીયા માલ; નવવિધ પરિગ્રહ તણો સંયોગ, માણિભદ્ર નામે સુખ ભોગં. દક્ષિણાવર્તનઈ ચિત્રાવેલ, તુજ નામે આવે રંગરેલ; સોના સિદ્ધિ રૂપા સિદ્ધિ જિહાં, તુમ નામે આવે ઘરે તિહાં. કામકુંભ ચિંતામણિ રત્ન, તુજ નામે ઘર રહે તે યત્ન; તુજ નામે આવે સ્વયમેવ, માણિભદ્ર તૂઠો સુણ દેવં. કાર જપું તુજ નામ, સિઝે તન મનવાંછિત કામ; પવિત્રપણે ધરે તુમ ધ્યાન, તે નર પામે જગ જસ માન. સુરવર માંહી વડો નિમ ઈદ્ર, ગ્રહ ગણમાંહી વડો જિમ ચંદ્ર; બલમાંહે બાહુબલી ધીરં, તિમ વીરાહે માણિભદ્ર વીર. સ્તવના કરે કવીશ્વર કોર્ડ, કરી ન શકે કોઈ તાહરી જોડે; શ્રવણાં સુણતાં બહુ સુખ થાઈ, દુઃખ દારિદ્ર દૂરે જાઈ. માણિભદ્રના ગુણ અપારં, કહે કવિયણ કીમ પામું પારં; તાહરી કીર્તિ જગમાં વ્યાપી, મગરવાડે તુજ થાપના થાપી. કલશ (છપ્પો) માણિભદ્ર સુણ દેવહ સેવમેં તાહરી કીધી, દુઃખ દારિદ્ર જેહ તેહને સીખ જ દીધી; દેવ સર્વે શિરતાજ કાજ મુજ સઘલા સારો, મમ શત્રુ હોય જેહ ઉપજતાં વારો. તપે તારા ગ્રહ ચંદ્ર તપૈ ગિરિ મેરૂ મહીધરા, તિહાં લગે તપો તું વીર જિહાં લગે તપે તેજ દિનકરા; જાગતી જોતિ જગમાં સહિ શ્રી માણિભદ્ર સાચો સદા, શાંતિસૂરિ કહે વીર સુણિ મુજ આપે સુખ સંપદા. --૪૧ [ શ્રી ઘંટાકર્ણ-માણિભદ્ર-મંત્ર-તંત્ર કલ્પાદિ સંગ્રહ' માંથી સાભાર.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy