________________
382
તપાગચ્છાધિષ્ઠાયક
કલસ ખેત્રપાલ ભૂપાલ આપજે માગ્યા મુજને, સમરથ સાહિબ જાણી યાચના કીધી તુજને કર ગ્રહી ત્રિશૂલ કંધ કાપે કટકના, ઋદ્ધિવૃદ્ધિ ઘરે આણી કોડ પૂરે મુજ મનના; મગરવાડા પુર મંડણો, અતુલિ બલ અશરણ શરણ. રજરતન પાઠક ભણે, શ્રી માણિભદ્ર જય જય કરણ.
શ્રી શાંતિસૂરિજી વિરચિત
શ્રી માણિભદ્રજીનો છંદ– ૪ સરસ્વતિ સામિની પાય પ્રણમેવ, સદગુરુ કેરી સારે સેવ; ગુણ ગાઉં માણિભદ્ર વીર, વીર સર્વમાં સાહસ ધીરે. ઉજેણી નયરી પવિત્ત, તિહાં રાજ્ય કરે વિક્રમાદિત્ય; બાવન વીર રમે તિહાં રાસ, માણિભદ્ર તણો તિહાં વાસ, દત્ય નિવારણ તેં તિહાં કીધાં, ગોરડ્યિો નવ નામ પ્રસિદ્ધાં; માને મહીપતિ મોટા રાજે, સંઘ ચતુર્વિધ આવે સાજે. કલિયુગ માંહે જાગતી પીઠ, માણિભદ્રનું થાનક દીઠં; માલવદેશ માંહે પરસિદ્ધ, ઈત દુકાલ તે દૂરે કીધું, ગાંધાર દેશે પરસિદ્ધ, વલી તેણે થાનકે તીરથ કીધું, તપગચ્છ નાયક વિઘન નિવાર, માણિભદ્ર નામઈ જયકાર, મગરવાડઈ તુમ તીરથ જાત્ર, નાચઈ ખેલા નાચઈ પાત્ર; મલી સુહાસણ ગાઈ ગીત, ઓચ્છવ મોચ્છવ થાઈ નિત. ભેર ભૂગલ શરણાઈ સાર્દ, વાજઈ વાંસનઈ ભેરી નાદ; ઢોલ દદામાં વાજે મૃદંગ, તાલ યંત્ર સારંગી સંગ. વાજે રણસિદ્ધ કરણાર્ટ, માણિભદ્ર થાનકે ગહગારં; ઠામઠામથી આવે સંઘ, ચંદન પુષ્પ ચઢાવે ચંગ. સૂરિમંત્ર તણા ધિર ભાર, આવે તાહરે દરબાર; તેહને આપે બુદ્ધિ પ્રકાશ, ગચ્છનાયક લહી સુખવાસ. ત્રિભુવન માંહે તેજ અપાર, માણિભદ્ર તું વિશ્વાધાર; મહિયલ માંહે મેરુ સમાન, મહા મુનિવર કરે તુમ ધ્યાન તેત્રીશ કોડ દેવા વર દેવું, છપ્પન ક્રોડ કરે તુમ સેવ;
--૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org