________________
યક્ષરાજશ્રી માણિભદ્રદેવ
Jain Education International
નડ અનડ સંકટ વિકટ કષ્ટિ આદમી જે સુખ લહી; તુજ નામ જપતાં કુશલખેમેં પ્રેમસ્યું આવી ઘરાં. શ્રી માણિ --૪ ષભુજા ભયહર ખડગ વિષહર પાસ પાણિ પિનાકએ, ખટ્યાંગ શૂલ કપાલમાલા ડમક ડમરૂ ડાકએ; કરડી કરતો ધરણી રમતો વીર દમતો આતુરા. પાય ઘડી ઘુઘર જોગ જટ ધર હાય ખપ્પર વરરે, બ્રહ્માંડ પિંડે પ્રચંડ નવખંડ અવની જોવિ ખગંધર; કૈલાસ શિખરે સમુદ્ર તીરિ દિસો દિસ તું ખેચરા. શ્રી માણિ.-- ૬ જીમૂત નીલ સમાનરૂપ, તવ સરૂપ તાહરો કુણ લહિ,
સુર અસુર માનવ દેવ દાણવ આણ તાહરી શિર વહિ;
શ્રી માણિ.
-- ૫
તું મંત્ર મૂલિ જંત્ર તંત્ર ચંદ્રમા રવિ શુભકરા. શ્રી માણિ. દીવાન તું હી અરજવેગી તુંહી કાજી અદલ્લ તું, તુંહી વક્તા તુંહી મહેતા તુંહી મીરાં પાટીલ તું;
તે ભણી તુજને કહું ખેતલ ચિત્તધરી તું સુરવરા શ્રી માણિ.-- ૮ નવરિદ્ધ નિદ્ધ સમૃદ્ધ દાતા જગતિનેતા તું સદા,
વાંછિત પૂરણ કષ્ટ ચૂરણ સુકવિ ટાલિ આપદા;
તું પિતા માતા તુંહી ત્રાતા નાથ સ્વામી સહોદરા. શ્રી માણિ.-- ૯
For Private & Personal Use Only
ત્રિહું ભુવન હીંડિ યક્ષ કેડિ ફિરિ સેવા સારતા;
પારખી સાધુ અસાધુનો તું લહે જગની વારતા;
જાગતી મૂતિ ભુવન તાહરી પાય પૂજે સુરનરા. શ્રી માણિ.--- ૧૦ પરગુણ ન બોલે સીસ ડોલે ભૂંડ પરે ભસતાં ભમેં, પરૠદ્ધિ દેખેં દુઃખ અલેખેં સાધુ સજ્જનને દમેં; બરબરેં બોકડ સાધુ બરકે હરામી હરકત કરા. શ્રી માણિ.જે મર્મ બોલા લુબધિ લોલા વિકલ લવતા માનવી, પરિવઘન તોષા તરત રોષા વદે વાણી નવનવી; કલિ કરણ રાતા કપટ માતા કુમતિ દાતા અનુચરા. શ્રી માણિ. વિણ ગુનહ વયરી જન ભંભેરી આભ બોલેં અણછતા, કર ગ્રહીય અસિ અરિચ્છેદ અરિ શિર વારી વયરી વ્યાપતા; ઉપગાર કીધો મન ન જાણે ગર્વ ગુણહીન ગોબરા. શ્રી માણિ.
-- ૧૩
૧૧
૧૨
381
www.jainelibrary.org