________________
380
તપાગચ્છાધિષ્ઠાયક
શ્રી રાજરતન પાઠક વિરચિત
શ્રી માંણિભદ્રજીનો છંદ- ૩ સુરપતિ નિત સેવિત શુભ ખાણિ, વિબુધ છંદ વંદિત બ્રહ્માણિ; અધિકાનંદ હૃદયસું આંણિ, પ્રણમિસ હું સારદરૂપ રાણિ. ––૧ વિમલ વચન મુજ ધ વરદાતા, ગુણનિધ ગોરડિયો ગુણ ગાતા; ભૂતલ જનમોહન મુનિ બ્રાતા, ત્રિદુ ભુવન માંહિ ખેતલ વિખ્યાતા--ર મણિભદ્ર મહી મંડન, ખરગધારી ખેલિ ખલ ખંડણ; ગોરડિયો દુરિજન ગંજન, ભગવચ્છલ ભાવિઠ ભય ભંજન. ––૩
દુહા
વીર સુણો એક વિનતી, સેવકની સુવિચાર; પરિ પરિ પસુન પરાભવિ, કરો તેહનો નિસ્તાર. અભિમાની અકહ્યાગરા, અપજશ કરા અપત્તઃ કપટી કુડ કુબુદ્ધીયા, નિરદય નિખર નિસત્ય. માણિભદ્ર માતા પિતા, અડવડિયો આધાર; ખેત્રપાલ ધારી ખતરૂં, શત્રુ કરો સંહાર. બાવન વીર માંહી સબલ, જગી જાગતો જસ વાય; પ્રભુ મનવાંછિત પૂરવું, ગુણિયણ જિસ ગુણ ગાય.
=
=
સારસી છંદ, ગુણ ગાઉં ભગતિ એક ચિત્તી ખરીય ખંતિ તાહરા, વીરાધિવીરા ધરણધીરા તુંહી ભૈરવ કિંનરા; તું હી બરડો તુંહી બાબર તુંહી ચોવટી ચાચરા, શ્રી માણિભદ્ર સુભદ્ર જય કર શત્રુ સંહાર માહરા. શ્રી માણિ. –-૧ મહાકાલ તું હી વીર હરસિદ્ધ હરડો તુંહી ખોડીઓ, રંગતિઓ જાંગડ તું હી ચામુંડ માંકડો જંત્રોડીઓ; આગિ આવિં ઠામ ઠામિં પીઠ પરસિદ્ધ તુજ ખરા. શ્રી માણિ. –-૨ શાકિની ડાકિની ભૂત વ્યંતર રાક્ષસી સીકોતરી, તુજ નામિ નાસિ દોષ ત્રાસિ દુષ્ટ ન હોઈ નીરખે ફરી; ચોવટિ ચાચર તુંહી ખેલિં સકિત બેલિ શંકરા. શ્રી માણિ.––૩ તું વિષમ વાટિ ગિરીય ઘાટિ જલધિ જલપુરે વહ્યા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org