SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ બભે, બુલાહી, બાહેડ, ભાવતદાર, ભંડારી, મણિયાણા, માવલપુર, માધલપુરા, મીઠડિયા, મોહોતા, મેડુતલાવ, માલ્યા, લાખુલા, લોઢા, વેશટ, વીહરેવા, શ્રેષ્ઠ, સંઘવાલ, સુધા, સુરાણા વગેરે ગોત્રોની માહિતી છે. માસ-તિથિ-વારની માહિતી આવી જ રીતે આપણા મહિના, તિથિ, સુદ, વદ,વાર વગેરે વિગતો પણ જાણવા મળે છે. તિથિઓમાં માત્ર પ્રતિપદા (પડવો) અને અમાવાસ્યા (અમાસ)નો નિર્દેશ થયો નથી. તે સિવાય બીજથી પૂનમ સુધીની બધી તિથિઓનો ઉલ્લેખ થયો છે. અહીં નિર્દિષ્ટ તિથિઓની સાથે કૌંસમાં આપેલા આંકડામાં ત્રાંસી રેખાની પહેલાંનો આંક કુલ કેટલી વખત સુદમાં અને ત્રાંસી રેખાની પછીનો આંક કુલ કેટલી વખત વદમાં તે તિથિનો ઉલ્લેખ છે તે દર્શાવે છે. બીજ (૩૪/૧૫ =૪૯), ત્રીજ (૨૫/૪=૨૯), ચોથ (૪/૭-૧૧), પાંચમ (૫૦/૪૭-૯૭), છઠ (૨૩/૮-૩૧), સાતમ (૨૩/૬-૨૯) આઠમ (૫/૧૦=૧૫), નોમ (૨૨/૧૨-૩૪), દશમ (૩૪/૧૧-૪૫) અગિયારશ (૧૦/૫=૧૫), બારશ (૬/૦-૬) તેરશ (૪૬/૬=૫૨) ચૌદશ (૧૦/૧-૧૧) અને પૂનમ (૨૧/૦૦= ૨૧) સુદ અને વદનો ઉલ્લેખ મહિનાના નિર્દેશ વિના અનુક્રમે પાંચ અને છ વાર છે. જે તિથિનો મહિનાવાર વારંવાર ઉલ્લેખ થયો છે તેમાં ચૈત્રી પૂનમનો દશ વખત, વૈશાખી પાંચમનો તેત્રીસ વખત, વૈશાખી તેરશનો ઓગણચાલીશ વખત અને મહા ચૌદશનો આઠ વખતનો ઉલ્લેખ ધ્યાનાર્હ છે. મહિનાઓના ઉલ્લેખમાં કાર્તક (૧૦ વખત) માગશર (૧૭ વખત) પોષ (૩૫ વખત) મહા (૧૦૬ વખત) ફાગણ (૩૮ વખત), ચૈત્ર (૨૫ વખત) વૈશાખ (૧૫૭ વખત) જેઠ (ર વખત) આષાઢ (૨૨ વખત) શ્રાવણ ( વખત) ભાદરવો (૧ વખત) અને આસો (૩ વખત). જે લેખોમાં વર્ષનો નિર્દેશ નથી તેવા ૫૧ લેખાંક આ પ્રમાણે છે ઃ ૧૦, ૨૯,૫૫, ૬૦, ૬૪, ૯૦, ૯૪, ૧૦૭, ૧૧૦, ૧૫૯, ૧૯૨, ૧૯૫, ૨૦૧, ૨૦૨, ૩૦૧, ૩૧૮, ૩૩૨, ૩૪, ૩૫૮, ૩૬૯, ૩૭૮, ૪૦૦, ૪૩૦, ૪૩૪, ૫૦૫, ૫૧૯, ૫૨૦, પર, પર૭, પર૯, ૫૩૦, ૫૩ર, ૫૩૫, ૫૩૬, ૫૩૭, ૫૩૮, ૫૩૯, ૫૪૦, ૫૪૪, ૫૪૫, ૫૪૯, ૫૫૧, ૫૫૪, ૫૫૫, ૫૫૬, ૫૫૭, ૫૫૮, ૫૫૯, ૫૬૨, ૫૬૩, અને ૫૬૪. અહીં ઉલ્લિખિત વર્ષો કૌંસમાં દર્શાવ્યા પ્રમાણે વખત થયો છે (પાંચ કે તેથી વધુ વખત જેનો નિર્દેશ છે તેની માહિતી ) : ૧૩૩૭ (પાંચ વખત), ૧૩૭૧ (આઠ), ૧૩૭૯ (પાંચ) ૧૫૦૩ (પાંચ), ૧૫૩૦ (પાંચ) ૧૫૧૭ (પાંચ), ૧૫૮૭ (પાંચ) ૧૬૨૦ (સોળ) ૧૬૭૫ (બાવીસ) ૧૬૮૨ (પાંચ) ૧૬૮૫ (છ), ૧૬૮૬ (બાર), ૧૭૨૦ (નવ), ૧૮૬૦ (આઠ), ૧૮૯૩ (સાત) ૧૯૨૧ (સાત) અને ૧૯૭૧ (સાત વખત) 289 અન્ય માહિતી આમાંના મોટા ભાગના લેખો સંસ્કૃતમાં છે ને ઘણા લેખો સંસ્કૃત-ગુજરાતી મિશ્ર ભાષાના છે. માત્ર ગુજરાતી ભાષાના બહુ થોડા લેખો છે. મોટાભાગના લેખો (૫૮માંથી ૩૦૦ જેટલા) કાં તો દેવકુલિકા, પ્રતિમાબિંબ વગેરેના દાનનિમિત્તના છે. શેષ લેખોમાંથી ઘની વિગતો હાધવગી થતી નથી. જેમની થાય છે તેમાં યાત્રા પૂરી કર્યાનો, સુખડી આપ્યાનો, દેરાસર કરાવ્યાનો કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy