________________
288
તપાગચ્છાધિષ્ઠાયક
ગામ-નગરનાં નામ
ગામો અને નગરના અધ્યયન માટે તથા તેમના નામકરણની તત્સમયની પ્રચલિત ભાત (પૅટર્ન) વિષે પણ આ બધા લેખો ઘણી રસપ્રદ માહિતી પૂરી પાડે છે. આમાં જે સ્થાનોનો નિર્દેશ છે, તેમાંથી થોડીક માહિતી અહીં પ્રસ્તુત છે. કૌંસમાંની સંખ્યા તે ગામ કે નગરનો ઉલ્લેખ આ લેખોમાં કેટલીવાર થયો છે તે નિર્દેશે છે. અમદાવાદ (૩૪), રાજનગર (૧૮) • ગંધાર (૧૩), પાટણ(૧૦), શ્રીપત્તન (૮), સુરત (૭), કચ્છ દેશ (૫) કોઠારનગર (c), દિવ બંદર(૫), બુરહાનપુર (પ), મુંબઈ બંદર (૩), વિસનગર (૮), મેવાડ (૩), મારવાડ (૩), મેડા (૩), જેસલમેર (ર), પાદલિપ્તપુર(૪), પાલિતાણા (૩), આશાપલી (ર) વગેરે. આ ઉપરાંત અન્ય ગાપના ૨૨ ખા મુજબ છે : આણંદ, ઉઝ સેનપુર, કપડવંજ, ચંપકપુર, જામનગર, જલપુર, ઝાં ૨ા, દમણ, દેટગરિ, દેવકાપાટા, દેવપત્તન, ધંધુકા, પાલનપુર, પોરબંદર, પ્રાંતીજ, (૨૪ વનગર, મહેસાણા, માંગરોલ, રિઝાપુર, રજપુર, રાધનપુર, લાલી, લીંબડી પર, લેડરનગર, વડર વેરાવ બંદર, શ્રી નેહાગર, સિધપુર, સુરાષ્ટ્ર, સોજિત્રા, તંતી, વગેરે. આમાંથી કેટલાંક એની ઓળખ મેળવી રહી છે. વરણથી પટ થાય છે કે પાલિતાણા પાસેના શત્રુંજય મહાતીર્થની મુલાકાત સંભવત: અમદાવાદના છે અને જે નોતરોએ વિશેપભાવે લીધી હોવાનું જણાય છે.
વ્યકિતનામોની માહિતી
શત્રુંજય મહાતીર્થ ઉપરના મંદિર સ્થિત કે પ્રતિમાસ્થિત લખાણોથી જેમ સ્થળનામોની માહિતી ઉપલબ્ધ થાય છે તેવી રીતે વ્યક્તિનામોની માહિતી પણ મોટા પ્રમાણમાં હાથવગી થાય છે. અહીં એનો ઉલ્લેખ સ્થળસંકોચને કારણે કર્યો નથી પણ એ વિશે રસપ્રદ અધ્યયન થઈ શકે તેમ છે. અલબત્ત, આ વ્યકિતનામો અપવાદ સિવાય જેનોનાં છે અને તેના અધ્યયનથી જે તે સમયે નામકરણની પદ્ધતિ કેવી હતી તેનો પાર પમાય છે. આ ઉપરાંત તેઓ કઈ જ્ઞાતિના હતા તેનો ઉલ્લેખ પણ આ લખાણોમાં છે. દા.ત. ઓસવાલ (૬૪) પ્રાગવાટ (૪) શ્રીમાલ (૧૨૭),
ઓમકેશ (૨૦) ઉપકેશ (૩૧), સંઘવી (૬) ગુર્જર (૪) પાલિવાલ (૪) પોરવાડ (૪) વીસાનીમાં (૩)નાગર (૨) શ્રી કપોળ (૨) મોઢ (૧) હુંબડ (૧) વાયડ (૩) વગેરે (કૌંસમાંના આંકડા તેમનો તેટલી વખત નિર્દેશ થયાનું સૂચન કરે છે.) જૈન મુનિઓનાં નામોની માહિતી પ્રાપ્ત થાય છે તે સાથે તેમના ગચ્છ વગેરેની જાણકારી હાથવગી થાય છે, જેમાં અંચલ (૨૩) ઉપકેશ (૧૫), આગમ (૬) આણંદસૂર, ઉસવાલ, કોરંગ, ખરતર (૧૪) ચંદ્ર, ચૈત્ર (૨) તપા (૫૯) તારાપલ્લમ, દ્વિવંદનીક. (૨) ધર્મઘોષ (૪) નાગેન્દ્ર, પોરવાલ (૧) પિપ્પલ (૪) બ્રાહ્મણ (૮) મળોઈ, પુનિમ, લઘુપોષાલ, લોઢીપોષાલ, શ્રીકૃષ્ણ (૧) શ્રીમાલધારી (૨) શ્રી બૃહતુ, સાગર (૩) સરસ્વતી (૧) સંડેર (૪) હારિજ (૨) વગેરે ગચ્છનો નિર્દેશ મળે છે.
આ ઉપરાંત ગોત્રની જાણકારી થાય છે. ઉતાડ, ઉનાહટા, કર્મદિયા, કુહાડ, કાઠડ, કુઠીડ, કાશ્યપ, કુમકુમ, ગાદરિયા ગાંધીમોલા, ગોષ્ઠિક, ડપતહિયા, ઘેકરિયા, નાહડ, પરીક્ષ, પાંડરહીય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org