SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ સંઘવી હેમરાજનો સંઘ ઃ સં. ૧૯૫૭માં મારવાડથી સંઘ કાઢેલ. ૧૨૦૦ ગાડાંઓ, ૫૦૦ હાથી, ૫૦૦ ઊંટ, ૫૦૦ ઘોડા, હજારો યાત્રિકો. (જૈન પરંપરાનો ઇતિહાસ ) 265 રામચંદ્રજીનો સંઘ ઃ ૫૦૦ સોનાનાં દેરાસર, ૭૧૨ ચાંદીનાં જિનાલયો, ૫૦૧૨ કાષ્ઠનાં જિનાલયો, ૭ કરોડ ગાડાંઓ, ૧૯ કરોડ પાડાઓ, ૧૦,૦૦૦ હાથીઓ, ૨૦ કરોડ ઘોડાઓ, કરોડો સ્ત્રીઓ–પુરુષો, કરોડો સાધુ–સાધ્વીઓ. વસ્તુપાલ—તેજપાલનો સંઘ : ૨૪ હાથીદાંતનાં ૨૫, ૪૫૦૦ સહેજવાળાં, ૪૫૦૦ ગાદલાં, ૧૧૦૦ વેલ (ગાડા), ૫૦૦ પાલખીઓ, ૭૦૦ સુખાસન, ૭૦૦ આચાર્યો, ૨૦૦૦ સાધુઓ, ૭ લાખ યાત્રિકો, ૩૫૦૦ દીવીધરા, ૪૫૦૦ રથો, ૧૧૦૦ દિગંબર સાધુઓ, ૪૦૦ ઊંટો, ૭૦૦ પાડાઓ, ૪૫૦૦ ગાયકો, ૧૦૦૦ કંદોઇ, ૩૩૦૦ ચારણો, ૩૮૦૦ ભાટ— ચારણો, ૧૩૫૦ કુંભારો, ૫૦૦ સુથારો, ૧૦૦૦ લુહારો, ૧૮૦ પિત્તલની પાલખીઓ, ૩૦૦૦ ઘોડાઓ, ૩૦૦૦ હાથીઓ. (પ્રભાવક ચરિત્ર ) આભુ સંઘવીનો સંઘ : ૭૦૦ દેરાસરો, ૧૫૧૦ ઘોડાઓ, ૨૨૦૦ ઊંટ, ૯૦ પાલખીઓ, ૩૬ આચાર્યો, ૭૭૦ જલવાહી પાડાઓ, ૧૦૦ તંબોલી, ૧૦૦ પંચકુલ, ૨૬૦ દુકાન, ૧૭૫૨ કાષ્ઠના ભારા વહન કરનારા, ૩૦૦ પાણીની પખાલો, ૧૪૦૦૦ ગાડાંઓ, ૧૦૦ કંદોઇઓ, ૧૦૦ કડાયાં, ૫૦ સલાટ, ૭ પાણીની પરબ, ૧૫૧૦ જિનબિંબો, ૧૩ પાણીના પટ્ટ, ૪૭ બળદ, ૯૯ શ્રીકરીઓ, ૨૦૦ માળી. (ઉપદેશ સપ્તતિકા) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy