SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ 264 તપાગચ્છાધિષ્ઠાયક શ્રી શત્રુંજય તીર્થના સંઘપતિઓ (૧) પાંડવોના સમયમાં – ૨૫,૯૫,૭૫૦૦૦ રાજાઓ સંઘ પતિ બન્યા. (૨) ભરતરાજાના સમયમાં – ૯૯,૮૯,૮૪૦૦૦ રાજાઓ સઘપતિ બન્યા. (૩) સગકીના સમયમાં – ૫૦,૯૫,૭૫૦૦૦ રાજાઓ સંઘપતિ બન્યા. (૪) જાવડશાના સમયમાં – ૩,૮૪,૦૦૦ રાજાઓ સંઘપતિ બન્યા. (૫) ત્યાર પછી 80,000 ભાવસાર સંઘપતિ બન્યા. (૬) ત્યાર પછી ૧૫,૦૦૦ જૈન બ્રાહ્મણો સંઘપતિ બન્યા. (૭) ત્યાર પછી ૧૬,૦૦૦ રાજપુત્રો સંઘપતિ બન્યા. (૮) ત્યાર પછી ૫૦૪૫ કંસારાઓ સંઘપતિ બન્યા. (પ્રબંધ પંચશતી) સંઘપતિઓના સંઘનું વર્ણન પ્રથમ ભરત ચક્રવર્તીનો સંઘ : કરોડો સાધુ-સાધવીજીઓ, ૩ર,૦૦૦મુગુટબદ્ધ રાજાઓ, ૮૪ લાખ વાજિંત્રો, ૮૪ લાખહાથીઓ, ૮૪ લાખ ઘોડાઓ, ૮૪ લાખ રથો, ૩ર કરોડ સુથારો, ૩ લાખ મંત્રીઓ, ૫ લાખ દીવી ધરનારા' ૧000 યક્ષો, ૧૦ કરોડ ધજાઓ, ૩ કરોડ વ્યાપારીઓ. વિક્રમ રાજાનો સંઘ ઃ ૧૬૯ સોનાનાં દેરાસર, ૫૦૦ હાથીદાંતનાં દેરાસર, ૫૦૦ ચંદનનાં દેરાસર, ૭૦ લાખ શ્રાવક કુટુંબ, ૫૦૦૦ આચાર્યો, ૧,૧૦,૦૯,૦૦૦ બળદગાડાં, ૧૮ લાખ ઘોડાઓ, ૭૬૦૦૦ હાથીઓ, 3000 ઊંટો. (શત્રુંજય-કલ્પવૃત્તિ) પાંચ પાંડવોનો સંઘ : ૩00 સોનાનાં જિનાલયો, ૮00 ચાંદીનાં જિનાલયો, બે કરોડ શ્રાવકો, ૮૦૦ આચાર્યો, ૮000 સાધુઓ, ૮૦૦ રાજાઓ, ૧ કરોડ શેઠિયાઓ, પ૦,૦૦૦ હાથીઓ, ૮ લાખ ઘોડાઓ, દ્વારિકાનગરીથી કૃષ્ણરાજા સંઘ સહિત. (શત્રુંજય-ક૯૫વૃત્તિ) કૃષ્ણ મહારાજાનો સંઘ : પ૦૦ સોનાનાં જિનાલયો, ૧૭૦૦ કાષ્ઠનાં જિનાલયો, હજારો સાધુ-સાધ્વીજીઓ, ૨૪ કરોડ મનુષ્યો, આંબળા જેવાં મોતીઓ વડે શત્રુંજયને વધાવેલ અને કૃષ્ણરાજાએ સર્વ પરિવાર સહિત દરેક મૂર્તિઓની પૂજા કરેલ. (શત્રુંજય-કલ્પવૃત્તિ) દશરથ રાજાનો સંઘ : ૭૦૦ સોનાનાં દેરાસર, ૪ હાથીદાંતનાં દેરાસર, ૮૦૦ સંઘપતિઓ, ૧૦૦ રાજાઓ, ૫ કરોડ મનુષ્યો, દરેક નગરમાં સાધર્મિક વાત્સલ્ય. (શત્રુંજય-કલ્પવૃત્તિ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy