SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ 24, તપાગચ્છાધિષ્ઠાયક હે નાથ ! તારાં વયણ સુણવા શ્રવણ મારા ઉલસે; હે નાથ તુજને ભેટી પડેવા, અંગ અંગ સમુલસે, ધરું ધ્યાનૈ ગિરિશણગાર જગદાધાર આદિજણંદ હે! -૭ કલિકાળમાં અદ્દભુત જોઈ દિવ્ય તુજ પ્રભાવને, ભગવાન માંગું એટૅલ, ભવોભવ મેળો ભક્તિ મને તુજ ભક્તિથી મુક્તિકિરણ ની જ્યોત જાગો અંતરે, ધરું ધ્યાન ગિરિશણગાર જગદાધાર આદિનિણંદ હે! તીર્થપતિ શ્રી આદિનાથ પરમાત્મા પ્રાર્થનાષ્ટક જેને નમે ભક્તો સદા નિજ હૃદયભાવો જોડીને જેને નમે ઇન્દ્રો નરેન્દ્રો હાથ જોડી જોડીને મુજ હૃદયના છો નાથ ! આદિનાથ હું તમને સ્તવું કરું નમન આદિજિન ચરણમાં પ્રાર્થના પ્રેમ કરું, જગનાથ જગદાધાર આદિનાથ તું ત્રિભુવન ધણી તુજ દ્વાર આવી હું ઊભો વેદના મુજ મન તણી કરુણા કરી સુણજો હવે જરી નજરે કરજો મુજ ભણી કરે નમન દિજિન ચરણમાં પ્રાર્થના પ્રેમ કરું, સંસાર ઘોર અપાર છે પ્રભુ! આપ મુજને ઉદ્ધરી ઉજ્વલ કરી મુજ આત્મઘરને, આપે તેહમાં ઊતરો પાપી અધમ અજ્ઞાન મુજને, આપ પ્રભુ પાવન કરો. કરું નમન આદિજિન ચૂરણમાં પ્રાર્થના પ્રેમ કરું. મુજ આત્મઘર સૂનકાર ભાસે, આપના દર્શન વિના દર્શન થતાં જિનવર તમારું, થાય મુજ નયણાં ભીનાં મુજ ભૂલ બધી ભૂલી જજો, રહી ના શકું હું તમ વિના, કરું નમન આદિર્જિન ચરણમાં પ્રાર્થના પ્રેમ કરું, પછંદ તારા દેહની જ્યારે કરું હું કલ્પના નહિ કોઈ સાથે કરી શકું ત્યારે પ્રભો તુજ તુલના ઊંચા હિમાલય આગળે હું કીડી જેવો દીસતો કરું નમન આદિજિન ચરણમાં પ્રાર્થના પ્રેમ કરું. ત્રણ ભુવનમાં પ્રભુ તુજ સમો નહિ દેવ દૂજો દીસતો ઉદ્ધાર નહિ મુજ તુજ વિના, તું એક વિસવવીસ તો પાપી અધમ અજ્ઞાન છું માગું છતાં આશિષ તો કરું નમન આદિજિન ચૂરણમાં પ્રાર્થના પ્રેમ કરું. શરેણું ગ્રહ્યું જેણે જીવનમાં આપનું સદ્ભાવથી ભવજલ તેરી પહોંચી ગયા મોક્ષે બહુ સહેલાઈથી; લેવા શરણ આવ્યો ચરણમાં, શરણ દેજો જલ્દીથી કરું નમન આદિજિન ચરણમાં પ્રાર્થના પ્રેમ કરું. મેં મારી વાત તને કહેવાય એવી જ હતી, બાકી બધું તું જાણતો, છાનું કશું તુજથી નથી; માગું છું મેક્તિ તણું કિરણે આપો એ મુજ પાસે નથી કરું નમન આદિજિને ચરણમાં પ્રાર્થના પ્રેમ કરું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy