SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 215 જીવનપ્રસંગોનું આલેખન પણ કરવામાં આવ્યું છે. (૧૦) મગરવાડા ગામની બહાર શ્રી માણિભદ્રજી વીરનું આ મંદિર ખૂબ સુંદર છે. ચોતરફ વિશાળ કમ્પાઉન્ડ છે. આસપાસમાં ધર્મશાળા અને ભોજનશાળા પણ છે. આ નીચેના શ્લોક દ્વારા શ્રીમાણિભદ્રજીની સ્તુતિ કરીએ तपागच्छरक्षाकरं जैन धर्मे, नवोज्जीवन स्वामिकर्तारमीशं । प्रभाखंडलोद्भासिवक्त्रं विशालं, दयासागरं माणिभद्रं नमामि ॥ ગજરત્ન સમારૂઢ: તપાગચ્છેદ સુરક્ષક: (મંડન) યક્ષેન્દ્રો મણિભદ્રાજ્ય દુરિતાનિ હજુ સર્વદા 'તપગચ્છ અધિષ્ઠાતા સમ્યગુદષ્ટિ શ્રી માણિભદ્રદેવના મુખ્ય ત્રણ તીર્થધામ L દ ક _ _ ઉજ્જૈન આગલોડ મગરવાડા મધ્યપ્રદેશ જિ. સાબરકાંઠા જિ. બનાસકાંઠા જ્યાં શિર પૂજાય છે. જ્યાં ધડ પૂજાય છે. જ્યાં ઢીંચણ પૂજાય છે. -- મગરવાડા જવા માટે ઉત્તર ગુજરાતમાં પાલનપુર તથા છાપીથી બસ મળે છે. – આગલોડ જવા માટે ઉત્તર ગુજરાતમાં વિજાપુરથી બસ મળે છે. -- ઉજ્જૈન જવા માટે અમદાવાદથી ટ્રેઈન, બસ વગેરે મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy