SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪૯નું ચાતુર્માસ મુંબઈફોર્ટમાં યાદગાર રહ્યું. પૂ.દાદાના પ્રશિષ્યરત્ન અને મધુરવક્તા પંન્યાસશ્રી ચંદ્રાનનસાગરજી મ.નાં સુંદર પ્રવચનોથી ધર્મમય વાતાવરણ ખડું થયું હતું. તા. ૬-૮–૯૩નાં પૂ. દર્શનસાગરસૂરિજી મ.ને શ્વાસની તકલીફ ઉગ્ર બનતાં હરકિશન હૉસ્પિટલમાં દાખલ કરાયા. પોતાની અસ્વસ્થ તબિયતમાં પણ નવકારમંત્ર આદિનો જાપ નિયમિત કરતા. છેલ્લા દિવસોમાં પૂજ્યશ્રીની જાગૃતિ અને સંયમ પ્રત્યેની ઉપયોગનિષ્ઠા અદ્ભુત હતી. સાથે સાથે પૂજ્યશ્રીનાં શિષ્ય-પ્રશિષ્યરત્નો પૂ.આ. શ્રી નિત્યોદયસાગરસૂરિજી મ. સા., પૂ.પં. શ્રી ચંદ્રાનનસાગરજી મ. (હાલમાં આચાર્યશ્રી), પૂ. મુનિશ્રી દિવ્યાનંદસાગરજી મ., પૂ. મુનિશ્રી ગુણચંદ્રસાગરજી મ., પૂ. મુનિશ્રી પ્રશમચંદ્રસાગરજી મહારાજ, પૂ. મુનિશ્રી રવિચંદ્રસાગરજી મ. અને પૂ. મુનિશ્રીહરિશ્ચંદ્રસાગરજી મ. આદિ ઠાણા સેવામાં ખડે પગે હાજર હતા. છેલ્લા સમયમાં પ્રતિક્રમણ, પડિલેહણ, લોગસ્સ, નવકાર સાર્થ, પછી તો " નમો અરિહંતાણં "ની ધૂન સતત ચાલતી રહી- "અરિહંત" ત્રણ વખત બોલીને ગુરુદેવે સદાને માટે આંખ મીંચી લીધી અને મુક્તિના મંગળ પંથે પ્રયાણ કર્યું. તા. ૫૩–૯૩ના રોજ મુંબઈ શાંતિનાથ જૈન દેરાસર (ફોટ)થી સવારના નીકળેલી પાલખી અવિસ્મરણીય હતી. સાગર સમુદાયનો એક ઝળહળતો સિતારો ખરી પડ્યો. જીવનભર જેમણે સુવિશુદ્ધ સંયમ આરાધીને સાધુઓને સાધુતાનો આદર્શ પૂરો પાડ્યો. મૃત્યુની મંગળ પળોમાં મૃત્યુસમયની સમાધિઓનો સાક્ષાત્કાર કરાવ્યો. ૩વર્ષના સુદીર્ઘ અને સુનિર્મળ સંયમજીવનના પરમ સમારાધક...૯૧વર્ષના સુદીર્ધાયુષી અને જિનેશ્વરદેવના આચાર્યદેવેશ શ્રીમદ્દર્શનસાગરસૂરીશ્વરજી મ.નાં ચરણોમાં આપણા સહુનાં અગણિત વંદન!! – સંપાદક s () G 8 શ્રી નાકોડાજી મહાતીર્થ–ગુદર્શનની યાદમાં 8 રાજસ્થાનમાં કલિકાલ કલ્પતરુમનોરથ પૂરકમહાપ્રભાવિક લાખો ભાવિકોની શ્રદ્ધાનું કેન્દ્ર શ્રી નાકોદ્રજીમહાતીર્થમાંદાદાવાડીની પાસેનવાબસસ્ટેન્ડની સામે મેઈન રોડઉપર-૬ એકર જમીનમાં અદ્યતન ભવ્ય શ્રી નિત્યચંદ્રદર્શન ધર્મશાલા - જિનમંદિર– ગુરુમંદિર – આરાધનાભવન – જ્ઞાનમંદિર – શ્રમણીવિહાર – ભોજનશાળા – આયંબિલભવન – વૃદ્ધાશ્રમ-ગૌશાળા-પ્પાઉ આદિધર્મ-સમાજ ઉપયોગી સર્વઆયોજન કાર્યોનું નવનિર્માણ કામ પૂર જોશમાં શરુ થઈ ગયેલ છે. શ્રી જૈન ભૈરવ દર્શન જૈન ચેરીટેબલ ટ્રસ્ટ સંપર્ક – શા. ચંદનમલ એમ. પરમાર – ફોન નં. ૩૬૭પ૭૦૫ શા. પ્રકાશચંદ્ર એન. તોગાની – ફોન નં. ૨૦૫૯૪ર૩ fiા . YYYY AAAAAAP -- - xxxx ARTIST - - --- ---- - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy