SearchBrowseAboutContactDonate
Page Preview
Page 614
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૬ ] ( શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી નીચલા વામ કરમાં અંકુશ ગ્રહેલ છે. પાછલા સમયની પ્રતિમાઓમાં આ પ્રકારનું પરિવર્તન જોવા મળે છે. ઉપર વર્ણન કરેલાં તોતલા, ત્વરિતા, નિત્યા, કામસાધિની સ્વરૂપો ચતુર્ભુજ પ્રતિમામાં જોવા મળે છે, જ્યારે ત્રિપુરા અને ત્રિપુરભૈરવી સ્વરૂપ અદભુજ પ્રતિમામાં જોવા મળે છે. આ ઉપરાંત છ ભુજ, બાર ભુજ, બાવીસ ભુજ, ચોવીસ ભુજ તેમ જ એનાથી પણ વધુ હસ્ત ધરાવતી પ્રતિમાઓનું વર્ણન જોવા મળે છે. ઉપસંહાર : કેટલાક પ્રાપ્ત થયેલા પ્રાચીન ઉલ્લેખોને ધ્યાનમાં લેતાં, જૈન ધર્મમાં મૂર્તિપૂજાનો પ્રચાર ઈ.સ. પૂર્વેના ચોથા-પાંચમા શતકમાં પ્રચલિત હતો, એમ જાણી શકાય છે. જેમ કે ખારવેલના આધારે, નંદ રાજાઓના સમયમાં ઈ.સ. પૂર્વેના ૪૫૦ના અરસામાં જિનમૂર્તિ હોવાના ઉલ્લેખ શ્રમણ ને છે. જો કે ઉપર્યુકત ઉલ્લેખોના આધારે તે સમયની કોઈ પ્રતિમા પ્રાપ્ત થયેલી નથી, પરંતુ લખનૌ સંગ્રહાલયમાં (મથુરાની) પાર્શ્વનાથની ઈ.સ. પૂર્વે પેલી સદીની સૌથી પ્રાચીન પ્રતિમા હોવાનું નોધાયેલું છે. તે જ રીતે ઉના પાસેના અજારા ગામેથી પાર્શ્વનાથની ઈસુના ૩જા સૈકાની સૌથી પ્રાચીન પ્રતિમા પ્રાપ્ત થયેલી છે. જ્યારે પદ્માવતી દેવીની સ્વતંત્ર પ્રતિમા ઈસુને આશરે ૯મા સૈકાથી મળવાની શરૂ થાય છે; પરંતુ પદ્માવતીને પાર્શ્વનાથની પ્રતિમામાં શાસનદેવી તરીકે મૂકવાની પરંપરા ગુજરાતમાં ઈ.સ.ના ૧૦મા શતક પછીથી જોવા મળે છે. જો કે જૈન ધર્મમાં તાંત્રિક દેવી તરીકે પદ્માવતી ધણા સૈકાથી ઊંચું સ્થાન પામેલી છે. પાદટીપ : (૧) ડૉ. પ્રિયબાળા શાહ : 'જૈન મુર્તિવિધાન', યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ૧૯૮૦, પૃ.૧. (૨) શ્રી ક.ભા.દવે : 'ગુજરાતનું મૂર્તિવિધાન', ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ, ૧૯૬૩, પૃ. ૪૩૮. (૩) ડૉ. પ્રિયબાળા શાહ : ઉપર્યુકત પૃષ્ઠ ૨. (૪) Dr. R.S.Gupte : 'Iconography of the Hindus, Buddhists and Jains,' D.B.Taraporewala Sons & Co. Private Ltd. Bombay, 1972, P.175. (W) Ibid (s) Dr. U.P.Shah : Jain Rupamandana' Vol.1, Abhinav Publication, New Delhi, 1987, P.171. () Ibid, P. 172, (૮) Ibid. P. 173. (૯) Ibid, P. 174. (૧૦) Ibid. P. 177. (૧૧) Dr. U.P.Shah : 'Akota Bronzes', Director of Archives and Historical monuments, Bombay, 1959, Pls.56-A. (૧૨) Ibid, Pls. 22. (૧૩) / મારુતિનન્દનાઃ તિવારા : જૈન પ્રતિમ વિજ્ઞાન, પાર્શ્વનાથ વિદ્યાશ્રમ શોધ-સંસ્થાન વાર, , પૃ.૨૨૬. (૧૪) : વન્દ્રનાથ શર્મા : જૈન પ્રતિમા, ડોગિન યુવા વોર્પોરશન, ન ટિcની, ૨૬૭૬, પૃ.૧૪૩. (૧૫) Uગન પૃ.૬૨૨. (૧૬) Dr. U. P. Shah : Jain Rupaniandana', as above, P.171. (૧૭) શ્રી ક.ભા. દવે : ઉપર્યુકત, ૫. ૪૬૨. (૧૮) ડો પ્રિયબાળા શાહ : ઉપયુકત, પૃ. ૮) ડૉ પ્રિયબાળા શાહ : ઉપર્યુકત, પૃ. ૯૪. (૧૯) Dr. U. P. Shah : 'Jain Rupamandana', as above, P.268. (૨૦) Marutinandan Prasad Trivedi : The Iconography of the Jain Yakshi Padmavati at Deogarh', Journal of the Oriental Institute, M.S.Uni. of Baroda, Vol. XXX September-December, 1980, P.112. (21) Dr. U.P.Shah and M.A.Dhanky: 'Aspects of Jain Art and Architecture', Guarat State Committee for the celebration of 2500th Anniversary of Bhagvan Mahavir, 1975, P.40. (૨૨) Ibid, P.39. (૨૩) માફ ઉતનનન પ્ર તિવારી: “જૈન પ્રતિ વિજ્ઞાન, ૩પવન, પૃ.૨૨૮, (૨૪) જ્ઞન. (૨૫) ડૉ. પ્રિયબાળા શાહ : ઉપર્યુકત પૃ. ૧૧૯. (૨૬) Dr. U.P.Shah : 'Jain Rupaniandana', Vol.1,P.266. (૨૭) Ibid, P.267. (૨૮) Ibid. (૨૯) Ibid. P.68. (૩૦) Ibid. (૩૧) Ibid, P.272. (૩૨) Ibid. (૩૩) Ibid. P. 273. (૩૪) Ibid. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy