SearchBrowseAboutContactDonate
Page Preview
Page 567
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [૪૩૯ (ર) 8 નમો પળે-પાવતી-સંહિતાય દી શ્રી વ્ર ક્ષ ક્ષ તો કો નમઃ | આ મંત્રનો પૂર્વાભિમુખ શ્વેતાસને શ્વેત માળાથી ૨૮ દિવસ સુધી રોજ ૧૦૦૦ જપ કરવો. પછી ધોળાં સરસવ, કોપરું અને ઘીનો દશાંશ હોમ કરવો. તેથી વંધ્યાને પણ પુત્ર થાય. (૨૨) % [૪ શ્રી પUાવતી સર્વવત્યક્ષ જૈ જે દ્રાઁ ટ્રી ત્રી નH | આ મંત્રનો ઉત્તરાભિમુખ પીળા આસને પીળી માળા વડે ૨૧૦૦૦ જપ કરવો. અને જપના અંતે સરસવ તથા બદામનો ઘી સાથે ર૧૦૦૦ હોમ કરવો. તેથી ૪૯ દિવસમાં મંત્રદેવતા પ્રસન્ન થાય છે અને લક્ષ્મી તથા સૌભાગ્યની વૃદ્ધિ થાય છે. (૨૩) % વ વસ્તી ૪ શ્રી પવે પITને નમઃ | આ મંત્રનો પૂર્વાભિમુખ રકતાસને તથા રકત માળા વડે એક લાખ જપ કરવાથી શ્રી પદ્માવતી દેવી પ્રસન્ન થાય છે, પરંતુ જપના અંતે ક્ષીર તથા ઘીનો દશાંશ હોમ કરવો આવશ્યક છે. (૨૪) % દf શ્રી પળેપUવતિ તપાવ ન ! આ મંત્રનો પૂર્વાભિમુખ પીળા આસને પીળી માળા વડે ૨૧ દિવસ સુધી રોજનો ૨૦૦૦ જપ કરે તો રાજ્યનો અધિકાર મળે, સારી નોકરી મળે, સંપત્તિનો લાભ થાય. આ વખતે શ્રી પદ્માવતી દેવીનું પૂજન સોનચંપાનાં પુષ્પોથી કરવું. (ર£ શ્રીં પવવત્યે નમ ! આ મંત્રનો પૂર્વાભિમુખ પીળા આસને પીળી માળા વડે ૨૧ દિવસ સુધી રોજ ૧000 જપ કરવો. પૂજામાં ૧૭, ૧૮ કે ૧૯માંથી કોઈ પણ યંત્ર રાખવો. દેવી તથા યંત્રની પૂજા સોનચંપાનાં પુષ્પોથી કરવી. તેથી લક્ષ્મીનો લાભ થાય છે અને સૌભાગ્યની વૃદ્ધિ થાય છે. આ ગ્રંથ-પ્રકાશનમાં પ્રાપ્ત સૌજન્ય સહયોગ-સાભાર... * શ્રી વાડીલાલ સારાભાઈ દેરાસરજી ટ્રસ્ટ... મુંબઈ-૪ * શ્રી શાંતિનાથ જૈન શ્વેતામ્બર મંદિર... હુબલી * શ્રી જૈન શ્વેતામ્બર મૂ.પૂ. સુધારાખાતાની પેટી... મહેસાણા * શ્રી કલ્યાણજીભાઈ ગંગાજર ભગત.. મુંબઈ * શ્રી શાંતિલાલ ચાંપશી ગાલા... મુંબઈ * શ્રી પાલુભાઈ ખીમજીભાઈ પરિવાર, હ. નરેન્દ્રભાઈ... મુંબઈ * શ્રી મગનલાલ કાનજીભાઈ ગાલા... મુંબઈ * શ્રી નવીનચંદ્ર દેવજીભાઈ (નવાવાસવાળા)... મુંબઈ * શ્રી ટોકરશી ભુલાભાઈ વીરા.... મુંબઈ * શ્રી મીનાબેન મહેન્દ્રભાઈ છેડા.... મુંબઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy