SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [૪૩૭ આરાધકોને આ પ્રકારનાં અનુષ્ઠાનો કરાવેલાં છે અને તે ફળદાયી નીવડેલાં છે. હી બીજનું ખરું સામર્થ્ય સમજવા માટે અમારો રચેલો છુંકાર ઉપાસના” નામનો ગ્રંથ અવશ્ય અવલોકવો. અમારો અનુભવ એવો છે કે “ઝ દf નમ્રા' મંત્રનો ૪૨૦૦ જપ કર્યા પછી ‘ દ મર્દ શ્રી fધતામણી પાર્શ્વનાથાય નમઃ |' એ મંત્રનો પૂર્વસેવા તરીકે ૧૨૫૦૦ જપ કરી લેવો જોઇએ. તેથી શ્રી પદ્માવતીજીનો મંત્ર સિદ્ધ થવામાં ઘણી સહાય મળે છે. (૨) શ્રીપવિત્યે નમઃ | પૂર્વગ્રંથમાં અમે આ મંત્રનો રોજ ૧૦૦૦ જપ ૪૨ દિવસ સુધી કરવાનું જણાવેલું છે. તે પૂર્વાભિમુખ રફતાસને તથા રકતમાલાએ કરવો જોઇએ. તેથી શાંતિ-તૃષ્ટિ-પુષ્ટિનો લાભ થાય છે. પરંતુ ભગવતીનું કરેણનાં પુષ્પો વડે અથવા તો અન્ય વિહિત પુષ્પો વડે પૂજન કરીને ૨૧ દિવસમાં આ મંત્રનો સવા લાખ જપ કરવામાં આવે તો લક્ષ્મીનો લાભ અવશ્ય થાય. જે કાર્યો કઠિન હોવાથી પાર પડતાં ન હોય તે સહેલાઇથી પાર પડવા લાગે છે. () 8 $ 7 શ્રીપાવતીથૈ નમઃ | પૂર્વગ્રંથમાં અમે આ મંત્રનો રોજ ૧૦% જપ ૨૧ દિવસ સુધી કરવાનો કહ્યો છે, તે પૂર્વાભિમુખ, રફતાસને રફતમાલા વડે કરવાથી શાંતિ-તુષ્ટિ-પુષ્ટિનો સારો એવો લાભ થાય છે. પરંતુ ભગવતીનું અષ્ટપ્રકારી પૂજન કરીને જો આ મંત્રના રોજ 5000 જપ ૨૧ દિવસ સુધી કરવામાં આવે તો તેનાથી ભયંકર રોગોનું નિવારણ થાય છે. અકસ્માતું ધનપ્રાપ્તિ થાય છે અને યશ-કીર્તિમાં વધારો થાય છે. (४) ॐ ह्रीं ऐं क्लीं सर्वसौभाग्यदायिनी श्री पद्मावतीदेव्यै नमः । આ મંત્રનો પૂર્વાભિમુખ રકતાસને રકતમાલા વડે ૪૨ દિવસ સુધી રોજ ૧૦૦૦ જપ કરવાથી કન્યા માટે ઇષ્ટ વર અને વર માટે ઈષ્ટ કન્યાની વધુમાં વધુ છ માસમાં પ્રાપ્તિ થાય છે. ભગવતી તથા યંત્રનું પૂજન જાસૂદનાં પુષ્પોથી કરવું. સ્ત્રી-પુરુષોના તૂટેલા સંબંધો સાંધવા માટે પણ આ મંત્ર ઉપયોગી છે. () ૩ / વર્ષ સોનિવરિળ શ્રીપાવતી રેલ્વે નમ: | આ મંત્રનો ઉત્તરાભિમુખ શ્વેત આસને શ્વેત માળા વડે ૨૧ દિવસ સુધી રોજ 1000 જપ કરવાથી વિવિધ રોગોનો નાશ થાય છે. ભગવતી તથા યંત્રનું પૂજન મોગરાનાં પુષ્પોથી કરવું. મોગરાના અભાવે જૂઇનાં પુષ્પો ચાલી શકે. (૬) % ૪ વરdf સર્વપનિવાઈof શ્રી પુષ્પાવતી જૈ નમઃ | આ મંત્રનો ઉત્તરાભિમુખ શ્વેત આસને શ્વેત માળા વડે ૨૧ દિવસ સુધી રોજ ૧000 જપ કરવાથી રાજભય, શત્રુભય તથા અન્ય ભયોનો નાશ થાય છે. ભગવતી તથા યંત્રનું પૂજન મોગરાનાં પુષ્પોથી કરવું. મોગરાના અભાવે જાઇનાં પુષ્પો ચાલી શકે. (૭) % જે જે વરની શ્રી રીં શ્રીં માતમી પવિત્યે નમઃ | આ મંત્રનો પૂર્વાભિમુખ પીળા આસને પીળી માળા વડે ૨૧ દિવસ સુધી રોજ 1000 જપ કરવાથી લક્ષ્મીનો લાભ થાય છે. ભગવતી તથા યંત્રનું પૂજન સોનચંપાનાં પુષ્પોથી કરવું. લક્ષ્મીની અસાધારણ જરૂરવાળાએ આ મંત્રજપ ૪૨ દિવસ સુધી કરવો. (८) ॐ पद्यावति पद्यनेत्रे लक्ष्मीदायिनि वाञ्छापूर्णि ! ऋषि सिद्धिं जयं जयं जयं कुरु कुर વાહ ! આ મંત્રનો પૂર્વાભિમુખ રકતાસને ૨કતમાળાથી ૨૧ દિવસ સુધી રોજ ૧૦૦૦ જપ કરવાથી લક્ષ્મીની વૃદ્ધિ થાય છે, ધારેલાં કામ પાર પડે છે તથા કોર્ટ-કચેરીમાં જય મળે છે. જો વ્યાપાર-ધંધા માટે ઘડેલી યોજનાઓ એક યા બીજા કારણે તૂટી જતી હોય તો આ મંત્રનો ઉપર્યુકત વિધિએ જપ કરવો. ભગવતી તથા યંત્રનું પૂજન કમળ કે કરેણનાં પુષ્પોથી કરવું. જો બૅન્કમાંથી લોન મેળવવા માટે પ્રયાસ થતો હોય તો તેની સફળતા માટે પણ આ મંત્રજપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy