SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૪ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી (૨૯) ૪ ર પતે નમ: | પદ્માવતીની છબિ તથા યંત્રની સામે આ મંત્રના અઠ્ઠમ તપપૂર્વક દરરોજ ચોવીશ હજાર જાપ કરવાથી પ્રવચનમાં વાણી ઊંચી રહે અને યશ-કીર્તિ મળે તથા લાભ થાય. (૩૦) જે નઈં દર પાવતી મુંડતની નમ / યંત્ર અષ્ટગંધથી આલેખીને, તેની સન્મુખ ત્રણે કાળ ૧૧-૧૧ માળા આ મંત્રની ગણે તો, સૌભાગ્યની પ્રાપ્તિ થાય, પરિવારમાં -- શિષ્યસમુદાયમાં - સંપ વધે, અણધાર્યો લાભ થાય. (૩૧) ૐ નમો નમો પર માવંતો-aઝ પમાડું વાની માહિતી મહાવીર વસે મશીન, इच्छा फल आण अखे माले जपे वाला, घर, पर्वत, धर्मशाला, मेरजतिनारी, खरिपयाल, भगमंदरा फट् स्वाहा, ॐ पद्यहस्ति पद्मासण सिंदूरवर्णी त्रैलोक्यप्यारी रिदय समरूं आदकुमारी पद्यावती पद्यगंजनीदय अंकुश फट् स्वाहा, पारसनाथकी शक्ति मेरी भक्ति फुरो मंत्र इश्वरोवाचा || शुधवारे દૂધ, ભાત એક વખત ભોજનમાં લેવાં. (એકાસણું કરવું.) મંત્રની ૧૧ માળાનો જાપ કરવાથી મનોરથોની સિદ્ધિ થાય છે. (૩૨) 8 દૃી નો પારસનાથો-% 0ff) દાન નમો પવિતી ત્રેતોપમાવતતા અક્ષર सममावती, जहां लगे देखुं तीहां लगु कहुं, मूलधातकी कहुं, जासो भालुं तिनो कहुं, तुं पद्मावती વૃક્ષ રોપું મેરી પતિ પુરી શવિર પુરો મંત્ર ચોવીવ | રાતાં વસ્ત્ર પહેરીને, મા ભગવતીની છબિ આગળ તલના તેલનો દીવો ત્રણ દિવસ અખંડ રાખીને, ત્રણ દિવસ ૧૮ હજાર જાપ કરવા. પછી રોજની ૨૪ માળા ગણવી. નવ માસ સુધી જાપ કરવાથી મા પ્રત્યક્ષ આવે તેવી શકિત આ મંત્રમાં છે. આ શાવર મંત્ર હોવા છતાં અચિંત્ય પ્રભાવસંપન્ન છે. સાધકને જે જે જાતના પ્રશ્નોનું માર્ગદર્શન જોઈએ તે આ મંત્રથી મળે છે. માની છબિમાં લખાણ દ્વારા આ જવાબ મળે છે. કાનમાં સંભળાતા અવાજ દ્વારા પણ માર્ગદર્શન–જવાબો મળતા રહે છે. આ પાંચ પછીથી બધા મંત્રો ડભોઈના જ્ઞાનભંડારની હસ્તપ્રતિઓમાંથી ઉતારેલ છે. સમાજ સમક્ષ આ મંત્રો મૂકતાં હું આનંદ અનુભવું છું. ભાગ્યવંતો તેનો ઉપયોગ કરી સ્વહિત સાથે શાસનની શોભા-જાહોજલાલી-પ્રભાવના કરતા રહે તેવી વિનંતી છે. પ્રાંતે, મા ભગવતી પદ્માવતી દેવીના પૂજનમાં-ઉપાસનામાં મારાથી બની શકે તેટલી શકય શકિતએ અને પ્રયત્નથી વિગતપૂર્ણ બાબતો લખી છે. લખાણ એ એક માધ્યમ છે. અનુભૂતિ-ઉપાસના એ એક અનોખી વસ્તુ છે. દરેક સાધકને ઉપાસનામાં એકસરખા અનુભવો થતા નથી, ભિન્ન ભિન્ન થાય છે. માટે ઉપાસના ગ્રહણ કરતાં-પ્રારંભ કરતાં પૂર્વે નવાણું વાર વિચાર કરીને જ ઉપાસનાનો પ્રારંભ કરવો. બાળબુદ્ધિથી કે કુતૂહલવૃત્તિથી આ મંત્રોની ઉપાસના કરશો નહીં. જે નિયમો શ્રી ભૈરવ પદ્માવતી કલ્પમાં સાધકના દર્શાવેલ છે, તે સર્વ ગુણો ના હોય તે બનવાજોગ છે, છતાં બને તેટલા ગુણો તો સાધકમાં હોવા જ જોઈએ. જેવા કે નિર્ભયતા, ગંભીરતા, બ્રહ્મચર્ય, એકાસણું અથવા તો પાંચ તિથિ શકિત પ્રમાણે ત૫, ક્રોધનો ત્યાગ વગેરે. વળી, ઉપાસના મંત્રમાં અપૂર્વ શ્રદ્ધા-ભકિત અતિ આવશ્યક હોઈ, પૂર્ણ વિચાર-સ્થિરતા કેળવી પછી જ આ માર્ગમાં પ્રવેશ કરવો હિતાવહ છે. નહીંતર માની કપાને બદલે અનર્થ-હાનિ થવાનો સંભવ છે. ૐ નમ: 1 . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy