SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૩૭૧ द्विट्चक्रसङ्गमविनाशन कालरात्रिं, विघ्नावलीविरहिणी जनमेघमालाम् । त्वां क्षारवारिनिधी(धि) वीचिविचित्रकान्तिं, घ्यायन्ति शत्रुशत संहरणैकचित्राः(त्ताः) ।। १२ ।। અર્થ : દુશ્મનના સૈન્યના સમૂહનો નાશ કરવાને માટે કાળરાત્રિ સમાન, અને વિપ્નોની પંકિત રૂ૫ વિરહિણી સ્ત્રી માટે મેઘની પંકિત સરખી હે મા ! સેંકડો શત્રુઓનો સંહાર કરવામાં એકચિત્તવાળા શૂરવીર (પુરુષો) લવણ સમુદ્રના તરંગોની કાન્તિ જેવી નીલવર્ષે તારું ધ્યાન કરે છે. त्वं धर्मसारसहकारवसन्तलक्ष्मीः त्वं स्वापतेयशतसङ्गमकामधेनुः ।। त्वं कामकैरववनीशशरत्रियामा, क्षेमकरी शिवपथेऽपि महेश्वरी त्वम् ।। १३ ।। અર્થ : તું જ ધર્મરૂપી શ્રેષ્ઠ આમ્રવૃક્ષ માટેની વસંતત્રઋતુ છે. તું જ અર્થના સમૂહની પ્રાપ્તિ માટે કામધેનુ ગાય સમાન છે. તું જ કામભોગ રૂપી કુમુદવને માટે શરદ પૂર્ણિમાની રાત્રિ સમાન છે. અને તું જ મોક્ષમાર્ગમાં કુશળ કરનારી મહેશ્વરી છે. गीवाणखेचरनरासुरसिद्धसेना- भिष्ट्रयमाननिरवद्ययशः प्रतापा(ः) । सम्पादिताखिलप्रमथ(प्रथम ?) कलाविलासा, पद्यावती जयति विश्वकृतप्रकाशा(:) ।। १४ ।। અર્થ : દેવો, વિદ્યાધર, મનુષ્યો, અસુરો અને કાર્તિકેય/સિદ્ધપુરુષો વગેરેએ જેના નિરવદ્યદોષરહિત યશ અને પ્રતાપની સ્તુતિ કરી છે તેવી અને બધા જ પ્રકારના શ્રેષ્ઠ કલાવિલાસોને જેણે પ્રાપ્ત કર્યા છે તેવી તથા વિશ્વમાં પ્રકાશ કરનારી શ્રી પદ્માવતી દેવી જય પામો ! इति श्री पद्यावती स्तोत्रम् ।। स्थापन सहितायः ।। अथ मायाबीजविद्याप्रथम साधनविधिलिख्यते । शुक्ल पक्ष ५-१०-१५ पूर्णातिथि । चंद्रबलशुद्धिसाधना मांडीजै । प्रथम ताम्रपत्रपर पञ्चाङ्गुलप्रमाण उपर यंत्र कोराय राखीयै । कुमारिका पासै पाणी कोरै घडै अणावीयै । चोखा वस्त्र पहरावी, अलंवांणे पगे । पछै पाणीनै मन्त्रस्नान कीजै । ॐ प्रां प्रीं | प्रः अमले विमले अशुचि(:) शुचिर्भवामि स्वाहा ।। इण मन्त्रसुं स्नान करी पछै भूमिशुद्धि कीजै, सो मंत्रः । ॐ भूरिसी भूरिधात्रीय विश्वाधारै नमः स्वाहा । इति भूमि पर वासक्षेपकरणीयं भूमिशुद्धि, पछै लाल वस्त्र पटली सहित पहरी आसन बिछाय पूजा करीजै, प्रयोग कहीजै । ॐ अद्य ॐ ह्रौँ कारी देवी प्रसन्नार्थ लक्ष सवा जपमहं करिष्ये । अखंड घृतदीप द्वौ । दुग्धपैडादि भोजनं एक भक्त । अल्पनिद्रा, जितेन्द्रियपणे ते यंत्रनै कर्पूर अगरयक्षकद्दम तिणे विलेपन करी, सेवंत्री, चंपा जाय सुकड तिणे वार १०८ पूजीयै नैवेद्य धूप षेवीयै २ सोपारी २ नालेर ५ ढोईयै पछी मंत्र जपीयै । विचै उठे तदि इम कहीयै - आज्ञाहीनं क्रियाहीनं मत्रहीनं (च) यत्कृतम् । तत्सर्व क्षमतां देवी(वि?) प्रसीद परमेश्वरी(रि ?) ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy