SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૩૩૧ અન્ય વિશિષ્ટ સ્થાનોમાં શંખેશ્વરજી, નરોડા, વાલકેશ્વર (મુંબઇ) વગેરે અનેક સ્થળોએ માતાજી પ્રગટ પ્રભાવિકા તરીકે પરચા પૂરતી રહે છે. ઘણા ભાગ્યવંતો પોતાના ઘરે પણ માતાજીની સ્થાપના કરતા હોય છે; પરંતુ ઘરે અશાતના ન થાય તેનો તેઓએ ખાસ ખ્યાલ રાખવો જોઇએ. ઘરમાં પવિત્ર સ્થળે ખાસ કરીને ઉત્તર દિશા સન્મુખ અથવા નૈત્રર્દત્ય ખૂણા સન્મુખ માતાજી બિરાજમાન થઇ શકે. દરરોજ એક જ સમયે, એક જ સ્થાને, એક જ આસને અને એક જ માળાપૂર્વક જાપ કરવામાં આવે તો જા૫ શીઘ્ર ફળદાયી બની શકે. આવા હંડા અવસર્પિણીકાળમાં આપણને દેવાધિદેવ પાર્શ્વનાથ ભગવાન તથા દેવી ભગવતી પદ્માવતીજીની આરાધના કરવાનો યોગ મળે એ આપણા પરમ ભાગ્યોદય અને પુણ્યોદયની નિશાની છે. અંતમાં, માતાજી સહનું સંકટ હરે, મંગલ કરે એ જ શુભ કામના ! बजशचला। જાતે || રૂ ... 4 वज्राफी ૨ ' BE 5 ) अप्रतिचक्रा पुरुषदत्ता काली महाकाली ના દરેક તર બિપી गांधारी १९ मानवी N वैरोस्था Gણા સતી નાની 0. महामानसी જ S & સોળ વિદાદેવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy