SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૨૦૩ સ્નાનમંત્ર : ૐ અમૃત ! હે અમૃતોદ્દભવે ! અમૃત સ્રાવય ગ્નાવય સં સં કલીં કલીં હું હું હૉ હ્રીં હ્રીં દ્રાવય દ્રાવય હી સ્વાહા ! આ તમામ વિધાન પ્રસિદ્ધ છે માટે અત્રે વિસ્તાર કરતી નથી. છતાં ગરવર્ય દ્વારા જાણી-સમજીને વિધિ કરવી. અને તેમાં ધ્યાન ધરવું કે, પાર્લેનાથ ભગવંત મસ્તકે ધારણ કરીને મા વિરાજમાન છે. વરદ મુદ્રાથી મા મને આશિષ આપી રહ્યાં છે. વસ્ત્ર લાલ ધારણ કર્યા છે. નાગેન્દ્ર ફણા ધરે છે. કર્કટનાગ પર મા બિરાજીત છે. હે મા ! મારા જાપમાં આવતાં વિઘ્નોનો નાશ કરો, મારાં કાર્યો પૂર્ણ કરો. આમ, ધ્યાન ધરી, પદ્માસને બેસી લાલ પરવાળાની માળા અથવા લાલ સુતરની માળાથી મંત્રજાપ કરવા. દીપન વડે શાંતિકર્મ, રાધન વડે બંધનકર્મ, પલ્લવ વડે વિશ્લેષણ, ગ્રથન વડે આકર્ષણ, સંપુટ વડે વશીકરણ, વિદર્ભન વડે સ્તંભન. મંત્રના આદિમાં નામ લખવું તે દીપન, મધ્યમાં નામ લખવું તે સંપુટ અને મંત્રના અંતમાં નામ લખવું તે પલ્લવ. આદિ, મધ્ય અને અંતના નામ લખી મંત્રજાપ કરવાથી રોધનઃ મંત્રના એક એક અક્ષરના અંતરે નામનો એક એક અક્ષર લખવો તે ગ્રંથન; અને મંત્રના બે અક્ષર પછી નામ લખવું તે વિદર્ભણ. આ વિધિ પણ ગુરુ દ્વારા જાણીને અનુષ્ઠાનમાં બેસવાથી ધાર્યા કાર્યો ચોક્કસ પાર પાડી શકાય છે. દિશા, કાળ, મુદ્રા, આસન અને પલ્લવ આદિના ભેદો પણ બરાબર જાણીને મંત્રારાધક જાપ , કરે. દિશા-કાળના ભેદોનું જો જ્ઞાન ન હોય તો સફળતા ન મળી શકે. ફક્ત તમારા પોતાનાં કોઈ કાર્ય માટે બેસવું હોય તો વિના સંકોચે બેસી જાવ. મંત્રના પ્રતાપે માં કાર્ય પતાવશે, પતાવવા સહાયક બનશે. ઉત્તર દિશામાં બેસીને વશીકરણ કર્મ કરવું. દક્ષિણ દિશામાં આકર્ષણ કર્મ, પૂર્વ દિશામાં સ્તંભન કર્મ, ઈશાન તરફ નિષેધ કર્મ, અગ્નિકોણમાં વિશ્લેષણ અને વાયવ્યકોણમાં ઉચ્ચાટન કર્મ કરવું. પાંચ આંગળીઓમાં પાંચ તત્ત્વ છે, મંત્રમાં પાંચ તત્ત્વ છે. તે બંને પરસ્પર મળીને ત્રીજું તત્ત્વ ઉત્પન્ન કરે છે. તેની જાણકારી એટલે સો ટકા સફળતા મેળવવા સમાન છે. માની છબી હોય યા યંત્ર સમચોરસ હોય તેની ઉપર નીચેના મંત્રોનું સ્મરણ કરવું. કેશર-કસ્તુરી જેવા સુગંધી દ્રવ્યોથી પૂજન કરવું. પૂર્વ દિશામાં ૐ હું ધરણેન્દ્રાય નમઃ | દક્ષિણમાં ૐ હાં અધચ્છદનાય નમઃ | પશ્ચિમમાં ૐ હીં ઉર્ધ્વચ્છેદનાય નમઃ | ઉત્તર દિશામાં ૐ હ્રીં પધચ્છદનાય નમઃ | દશ લોકપાલની જા૫ - પૂજા : પૂર્વ દિશામાં ૐ હ્રીં લે ઈન્દ્રાય નમઃ | અગ્નિકોણમાં ૐ હ્રીં ૨ અગ્નિયે નમઃ | દક્ષિણમાં ૐ હ્રીં શું માય નમઃ | નૈઋત્યમાં ૐ હ્રીં ૫ નૈઋત્યાય નમઃ | પશ્ચિમમાં ૪ હીં વ વરણાય નમઃ | વાયવ્યમાં ૐ હં હં વાયવે નમઃ | ઉત્તરમાં ૐ હ્રીં સં કુબેરાય નમઃ | ઈશાનમાં ૐ હ્રીં હું ઈશાનાય નમઃ | અધોદિશામાં ૐ હ્રીં હું અધચ્છદનાય નમઃ | ઉર્ધ્વદિશામાં ૐ હ્રીં હું ઉર્ધ્વરચ્છેદનાય નમઃ - આઠ દેવીની પૂજા - માના ચરણોમાં : પૂર્વ દિશામાં ૐ હાં જયે નમઃ | દક્ષિણ દિશામાં ૐ હૂ વિજયે નમઃ | પશ્ચિમ દિશામાં ૐ હ્રીં અજિતે નમઃ | ઉત્તર દિશામાં ૐ હ્રીં અપરાજિતે નમઃ | અગ્નિકોણમાં ૐ હી જન્મે નમઃ | નૈઋત્યમાં ૐ હ્રીં મોહે નમઃ | વાયવ્યમાં 3ૐ હ્રીં સ્તન્મે નમઃ I ઈશાનમાં ૐ હ્રીં અંભિની નમઃ | આઠ સખી રૂપે દેવીપૂજા - માના ચરણોમાં ઃ ૧. ૐ હ્રીં અનંગકમળાર્ય નમઃ | ૨. ૐ હ્રીં પદ્મગંધાયૈ નમઃ | ૩. ૐ હીં પાસ્યાવૈ નમઃ | ૪. ૐ હ્રીં પદ્મમાલામૈ નમઃ ૫. ૐ મદનોન્માદિચૈ નમઃ . ૬. ૐ હું કામોદ્દીપનાર્ય નમઃ | ૭. ૐ હ્રીં પદ્મવર્ણાય નમઃ I અને ૮. ૐ હીં નૈલોકય ક્ષોભિયૈ નમઃ | ઝઝ 8 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy