SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી હૂં સઃ = પાંચ બાણ છે. (૨૮) હું = વિશ્લેષણ તથા કેપ બીજ છે (દીર્ઘવર્મ, કૂરચું, દીર્ઘતનુચ્છંદ). (૨૯) સ્વાહા = શાંતિબીજ તથા હોમીબીજ છે (શિરોનામાનિ, અગ્નિવાચકાત્, વર્તનાનામાનિ અગ્નિપ્રિયા, દહનપ્રિયા, પાવકસુંદરી, કિંઠઃ ઠદ્વયમ). (૩૦) સ્વધા = પોષ્ટિકબીજ છે. (૩૧) નમઃ = શોધનબીજ છે (ચિત્તનામાનિ, હૃન્મત્ર). (૩૨) હ = ગગનબીજ છે. (૩૩) શ્રી = લક્ષ્મીબીજ છે. (૩૪) અહં = જ્ઞાનબીજ છે. (૩૫) ઈ = વિષ્ણુબીજ છે. (૩૬) લઃ = તંત્ર બીજા છે. (૩૭) ક્ષઃ ફટ્ર = અસ્ત્રીબીજ છે. (૩૮) ય = વિસર્જન તથા ઉચ્ચાટન બીજ છે. (૩૯) ય = વાયુબીજ છે. (૪૦) ભું = વિપણબીજ છે (શિવનું શકિતસ્વરૂપ પણ છે). ( અમૃતબીજ છે. (૪૨) લી = સોમબીજ છે. (૪૩) ખ = ખાદનબીજ છે. (૪૪) હંસ = વિપાપહારબીજ છે. (૪૫) મ્ હું વું પૅ = બ્લ્યુ = પિંડબીજ છે. (૪૬) હું = વસૅ, કવચ, ત્રિતત્વ, ક્રોધબીજું, છંદ. (૪૭) લ = પૃથ્વીબીજે. (૪૮) વ = વરુણ-જલબીજે. (૪૯) ૨ = અગ્નિબીજં. (૫૦) યુ = વાયુબીજે. (૫૧) હું = આકાશબીર્જ. (૫૨) આ ક્રોં હીં = પાશાદિ બીજ ત્રય. (૫૩) એ હીં શ્રીં = ત્રિબીજે. (૫૪) ત્રી = તારાબીજે. (૫૫) ગ્રાં = ચંડીબીજે. (૫૬) સ્ત્રી = સ્ત્રીબીજે. નોંધ :-- શ્રી પદ્માવતી ઉપાસનામાં આ બીજમંત્રો વારંવાર આવે છે, તો તેના ઉપયોગ માટે ઉપયુકત બને, તેથી અહીં આ કોષ આપેલ છે. - કાકા ક ાં કરી રહી દેવમોર તે ફાભાવતાં હિંtપોની રાક : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy