SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૧૭૧ મહામંત્રાક્ષરોનો બીજકોષ - સંપાદક : શ્રી પુષ્કરભાઈ ગોકાણી | મહામંત્રાક્ષરોના બીજકોપ પર અહી જે પ્રકાશ પાડવામાં આવ્યો છે, તે માત્ર જ્ઞાનવૃદ્ધિ માટે નર્ટી; પણ સાધકો જપયોગ દ્વારા એ દિશામાં પ્રસ્થાન કરી શકે અને સિદ્ધિ પ્રાપ્ત કરવામાં સરળ રીતે આગળ વધી શકે એવો શુભ આશય રહેલો છે. શ્રી પુષ્કરભાઇ ગોકાણી બહુશ્રુત વિદ્વાન છે. તેમણે શ્રી ભૈરવ પદ્માવતીકલ્પ'ની પ્રથમ આવૃત્તિમાં પ્રગટ થયેલ બીજકોષ અંગેની મહત્ત્વપૂર્ણ અને મહિમાવંત માહિતી અત્રે પ્રસ્તુત કરી છે. તે દ્વારા નાના-મોટા સહુકોઇ સાધકોની શ્રદ્ધાને પુષ્ટિ આપવાનો અને તેમની સાધનાને સરળ બનાવવાનો તેમણે પ્રશસ્ય પ્રયાસ કર્યો છે. -- સંપાદક સને ૧૯૩૭માં પ્રગટ થયેલ શ્રી ભૈરવ પદ્માવતીકલ્પ”ની પ્રથમ આવૃત્તિમાંથી સર્વ. મંત્રો પાસનાકારકો માટે આ બીજકોષ બહુજનહિતાય અર્થે આપવાના શુભાશયે અત્રે પ્રસ્તુત કરું છું : અક્ષર' શબ્દ જ અક્ષરોને અવિનાશી દર્શાવે છે. પરમાત્માનું એક નામ 'અક્ષર' છે. આ અક્ષરો બોલાતા ઉત્પન્ન થતી શકિત હવે વિજ્ઞાનીઓએ માપી છે, એટલે આ મંત્રબીજો વિષે થોડી માહિતી પણ આપી છે. સ્વરોમાં અને અનુસ્વર (અં, ડ ગ, ણ, ન, મ)માં ઘણી મોટી શકિત સમાયેલી છે અને ક, ખ...થી ચઢતા પ્રમાણમાં ચ, છ, જ... ઇત્યાદિ અક્ષરોમાં અને ક્રમે ક્રમે વધતી શકિત ય, ૨, લ, વ, શ, ષ, સમાં વધી 'હ'માં સર્વોપરિ શકિત જોવા મળે છે. અઘોષ વ્યંજનો - ક, ખ; ચ, છ; ટ, ઠ; ત, થ; ૫, ફ માં આકર્ષણશકિત વિશેષ છે. એટલે જ પ્રથમ મહાબીજો ૐ, શ્રી, હીં, કલીં માં મહાશકિત છૂપાયેલી છે. (૧) ૐ = પ્રણવબીજ, ધ્રુવબીજ, વિનયપ્રદીપ તથા તેજોબીજ - આ મંત્રમાં શબ્દ અને શિલ્પ બને સમાયાં છે. તેમાં “અ, “ઉ”, મ્'માં શ્રેષ્ઠ મહાશકિત છે. એટલે મહત્ત્વના ત્રણ ધર્મો સનાતન (હિન્દુ) ધર્મ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ અને તેના (૨૪૩+૪+૪=૧૫૧) બધા સંપ્રદાયોએ ૩ૐને પોતાનાં દરેક મંત્ર, સ્તુતિ, સ્તોત્રમાં સમાવેલ છે. મંત્ર હોય કે તંત્ર હોય, ૩ૐ તેમાં બીજ છે. (૨) એ = વાગુબીજ, તત્ત્વબીજ પણ સ્વર-અનુસ્વારનું શ્રેષ્ઠ શકિત-સંમિશ્રણ છે. (૩) કુલ = કામબીજ, ઇચ્છાબીજ, કાલી શકિતબીજ છે. (૪) હસૌ, સો, હુસૈ = શકિતબીજ છે. (પ) હો = શિવબીજ તથા શાસનબીજ છે. ધ્યાન માટે નાદ'માં તેનો ઉપયોગ છે. તેનો ઉચ્ચાર હાસ્ય કરવામાં ખેંચાતા સ્નાયુઓ દ્વારા સ્વાથ્ય આપે છે. (૬) લિ = પૃથ્વીબીજ છે. (૭) ૫ = અપબીજ છે. (૮) મંત્રોના સંપુટ તરીકે કૅ = તેજોબીજ છે. (૯) સ્વા = વાયુબીજ છે. (૧૦) હા = આકાશબીજ છે. (૧૧) હીં = માયાબીજ છે. (૧૨) ક્રૉ = અંકુશબીજ તથા નિરોધબીજ છે. (૧૩) આ = પાશબીજ છે. (૧૪) ફર્ = વિસર્જન તથા ચાવનબીજ છે. (૧૫) વષર્ = દહનબીજ છે. (૧૬) વષર્ = પૂજાગ્રહણ અને આકર્ષણબીજ છે. (૧૭) સંવૌષર્ = આકર્ષણબીજ છે. (૧૮) બ્લે = દાવણ-બીજ છે.(૧૯) બ્લે = આકર્ષણબીજ છે. (૨૦) ગ્લૌં = સ્તંભનબીજ (ભૂબીજ) છે. (૨૧) સૌ = મહાશકિતબીજ છે. (૨૨) વૌષટુ = આહ્વાનબીજ છે. (૨૩) સ્વી = વિષાપહાર-બીજ છે. (૨૪) ચઃ = ચંદ્રબીજ છે. (૨૫) ઘ = ગ્રહણ-બીજ છે. (૨૬) એ = છલન બીજ છે. (૨૭) દ્રાં દ્ર કલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy