________________
Jaloucamente
મીરર ગ્લાસ વર્ષમાં ગ્લાસાકૃતિ !
||
ટીનના પતરાને કીચીંગ કરેલી મૂર્તિ
|
iti == ((it Olli 111
પરી
હિરની
દિવેચા ગ્લાસ વર્ક ક. મુંબઇ તરફથી નાની સાઇઝમાં બિલોરી કાચમાંથી મહામુશ્કેલીએ પણ પ્રેમથી ત્રણ દાયકા પહેલા કંડારી આપેલી નવ ઇંચની સુવર્ણમય ગ્લાસાકૃતિ. આની અંદર કલર, સોનું અને રૂપાનો ઉપયોગ થયેલાં છે.
(શ્રી યશોદેવસૂરિ કલાસંગ્રહ જૈન સાહિત્ય મંદિર, પાલીતાણા. સં. ૨૦૫૦)
ટીનના પ્રતરામાંથી બનાવેલ આ મૂર્તિનું માધ્યમ સામાન્ય હોવા છતાં ફોટા કરતા પ્રયત્ન જોવાનું વધુ આકર્ષક અને વધુ સુંદર લાગે છે.
(શ્રી યશોદેવસૂરિ કલા સંગ્રહ જૈન સાહિત્ય મંદિર, પાલીતાણા. સં. ૨૦૫૦)