________________
Jam curacao
ફીરોઝ રનમાંથી બનાવેલી મૂર્તિ
|
જહર મોહરાની ગ્રીન કલરની મૂર્તિ
|
Madon
TOPVC
Penona USC Only
www.jamemory.org
વૈજ્ઞાનિક ઢબે બનાવવામાં આવતા ફીરોઝા જેવા પથ્થરમાંથી તૈયાર કરાવેલી મૂર્તિ. (શ્રી યશોદેવસૂરિ કલાસંગ્રહ જૈન સાહિત્ય મંદિર - પાલીતાણા સં. ૨૦૫૦)
સૌજન્ય : શ્રી અશોકભાઇ મીઠાલાલ જોધાવત - માટુંગા-મુંબઇ.
દક્ષિણ ભારતમાંથી છેલ્લા ત્રીશેક વર્ષથી નવા નીકળેલા ગ્રીન જાતીના જહર મોહરા નામથી ઓળખાતા પથ્થરમાંથી પદ્માવતીની બનાવાયેલી મૂર્તિ. આ પથ્થરમાંથી ઔષધ પણ બને છે. (શ્રી યશોદેવસૂરિ કલા સંગ્રહ જૈન સાહિત્ય મંદિર - પાલીતાણા સં.૨૦૫૦)
J} $ 15 ni પ. પૂ. આ. શ્રી યશોદેવસૂરિજી મ.સા.ની પ્રેરણાથી
HOS સૌજન્ય : શ્રી અશોકભાઇ મીઠાલાલ જોધાવત માટુંગા - મુંબઇ.