SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ધાતુ શિલ્પમાં ભવ્ય પદ્માવતીજી કાચ ઉપરની ક્યપુરી મીનાકારી મનોહર આકૃતિ Jain Education International ne 2017 | TER For Private & Personal Use Only મારી www.jainelibrary.org પાલીતાણાના કારીગરો દ્વારા ચાલીશ વર્ષ પહેલાં ધાતુ શીલ્પમાં તૈયાર થયેલી પરિકર સાથેની શ્રી પદ્માવતીજીની મૂર્તિ (શ્રી યશોદેવસૂરિ કલાસંગ્રહ - જૈન સાહિત્ય મંદિર - પાલીતાણા સં. ૨૦૫૦) સૌજન્ય : શ્રી અશોકભાઇ મીઠાલાલ જોધાવત માટુંગા - મુંબઇ કાચ ઉપર કલર કરીને અને તેમાં ચાંદીની ટીકડીઓ મૂકીને તૈયાર થયેલું આ ચિત્ર છે, જયપુરી કલા છે. કાચમાં આ રીતે પદ્માવતીજી પહેલી જ વાર શરૂ કરાવ્યા. આ આકૃતિ પ્રત્યક્ષ જોવાથી વધુ આકર્ષક જણાય છે. સત્તર વર્ષની ઉમરે મહુવાના દહેરાસરના ગભારામાં આવું કામ પૂજયશ્રીએ જોયું હતું અને મનમાં વસી ગયું હતું. તેથી કલાને ઉત્તેજન આપવાના આશયથી પણ આ કાર્યને પૂ. આ. શ્રી યશોદેવસૂરિજી મહારાજ શ્રીએ વેગ આપ્યો. (શ્રી યશોદેવસૂરિ કલાસંગ્રહ જેન સાહિત્ય મંદિર - પાલીતાણા સં. ૨૦૫૦) પ. પૂ. આ. શ્રી યશોદેવસૂરિજી મ.સા.ની પ્રેરણાથી સૌજન્ય : શ્રી અશોકભાઇ મીઠાલાલ જોધાવત માટુંગા - મુંબઇ
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy