________________
કાચ ઉપરની સુંદર સુવર્ણાકૃતિ
मी श्री यशोविजयजी
वि.सं. २०१९ मुंबई
श्री पद्मावती देवीस
કાચ ઉપર સોનાના પતરામાંથી બનાવેલી શ્રી પદ્માવતીજીની પરિકર સાથેની પેસ્ટીંગ કરેલી સુંદર સુવર્ણાકૃતિ. આવું કામ દેશમાં માત્ર માળવા અને પ્રતાપગઢના જ કારીગરો વર્ષોથી કરતાં રહ્યાં છે. કાચ કદાચ તુટે એવું બને પણ પતરૂં છુટું નહી પડે. આ કૃતિ સં.૨૦૧૯ માં મુંબઇનાં વસવાટ દરમ્યાન તૈયાર કરાવી હતી.
Ja Eduration Internation
(શ્રી યશોદેવસૂરિ કલાસંગ્રહ - જૈન સાહિત્ય મંદિર પાલીતાણા સં.૨૦૫૦) # પ. પૂ. આ. શ્રી યશોદેવસૂરિજી મ.સા.ની પ્રેરણાથી સૌજન્ય : શ્રી બચુભાઇ જે. શાહ હ. : પદ્માબહેન – મુંબઇ.
anellbrary.org